________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૧ અથે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણું, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાગ શ્રી ગુરૂના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે,
સમકિતને ખરેખરૂં વિચારે તે નવમે સમયે કેવળજ્ઞાન થાય; નહીં તે એક ભવમાં કેવળજ્ઞાન થાય, છેવટે પંદરમે ભવે કેવલજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.
પ્રશ્ન-વ્યવહારમાં ચોથા ગણસ્થાનકે ક્યા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધ વ્યવહાર કે બીજા ખરા?
ઉત્તર :-બીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ વ્યવહાર છે. સમક્તિનાં મૂળ બાર વતઃ–સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ આદિ.
બધા સ્થળ કહી જ્ઞાનીએ આત્માને એર
જ માગ સમજાવ્યું છે. વ્રત બે પ્રકારનાં છે- (૧) સમકિત વગર બાહ્યવ્રત છે.
(૨) સમક્તિ સહિત અંતરદ્રત છે. સમકિત સહિત બાર વ્રતને પરમાર્થ સમજાય તે લાભ થાય.
આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તે. મિથ્યાત્વ ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય, પણ મેક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સૌ સાધન સફળ થાય, આટલા માટે સમ્યગુદર્શન શ્રેષ્ઠ છે. અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે, અંદરથી છૂટયા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી.