________________
૧૮
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભૂત સત્સ્વરૂપ દશિતાની બલિહારી છે! આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉદેશ્યાં છે :
(૧) આમ પુરૂષના વચનની પ્રતીતિ રૂપ. આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ,
સ્વચ્છંદ નિરાધષણે આસ પુરૂષની ભક્તિ રૂપ, એ પ્રથમ સમક્તિ કહ્યું છે.
(૨) પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમકિતના બીજો પ્રકાર કહ્યો છે.
(૩) નિવિ`પ પરમા અનુભવ એ સમકિતના ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સકિત ખીજા સમકતનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમકિતનું કારણ છે.
ત્રણે સમકિત વીતરાગ પુરૂષ માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા યેાગ્ય છે, સત્કાર કરવા યાગ્ય છે; ભક્તિ કરવા યાગ્ય છે.
કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી સત્પુરૂષનાં વચનનુ અવલખન વીતરાગે કહ્યું છે; અર્થાત ખારમા ક્ષીણુમેહ ગુણસ્થાનક પંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિળ કરતાં કરતાં તે નિમળતા સ’પૂર્ણતા પામ્યે ‘કેવળજ્ઞાન’ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરૂષે ઉપદેશેલે માગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.
સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ અને નહીં, કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ મટે, એવા જિનના નિશ્ચય છે. કદી પૂ` પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિના ઉદય વતા હાય તા પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહી', એ જ્ઞાનનું લક્ષણ છે. અને નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરિક્ષીણ થાય એજ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યા પ્રવૃત્તિ કઇ પણ ટળે નહિ', તે સત્યનું જ્ઞાન પણ સંભવે નહી
જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સ પ્રકારની સ’સારી ક્રિયા તે જ સમયે ન હોય એવા કઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન