________________
૨૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૯૨ ઉન્મત્તતા-ભાગ પહેલો
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરૂ આજ્ઞા જિનદશા, નિમિત્તા કારણમાંય. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણુ કરે, માત્ર જ્ઞાનને દ્રોહ.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે : અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
કિયા માર્ગે અસઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ, મોહ, પૂજા, સત્કારાદિ વેગ અને દૈહિક કિયામાં આત્મનિષ્ઠાદિ દોષોને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિમાગને તે જ કારણથી આશ્ચય કર્યો છે, અને આજ્ઞાંકિતપણું અથવા પરમ પુરૂષ સશુરૂને વિષે સ્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમજ વર્યા છે, તથાપિ તે પેગ પ્રાપ્ત થવા જોઈએ, નહિ તે ચિંતામણી જે. જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટે પરિભ્રમણ વૃદ્ધિને હેતુ થાય..
| સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યા છે. ક્ષીણ મેહ ગુણસ્થાન પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી, માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે; ઘણું જીવને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દષ્ટિ ગૌણ