________________
૨૮૪
પ્રજ્ઞાવોાધનુ` શૈલી સ્વરૂપ
થાય છે. જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપતાં થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષો ઉત્પન્ન થતા નથી; અને ભક્તિમા` પ્રત્યે પણ જુશુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપ લીનતા પામતી જાય છે.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સવ થકી, અમે જણાવેલ કોઈ વાકય જો પરમ ફળનુ કારણ ધારતા ા તા, નિશ્ચયપણે ધારતા હૈ। તા, પાછળથી બુદ્ધિ લેક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તા, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હા તે; તે વાકયને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તેા, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વતું નથી; એટલે જે લખ્યુ છે તે પ્રબળપણે માનશે.
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાડવાનું લખ્યું છે; તે પણ જો શ્રી દેવકરણજીને વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરુષ જેવા મારા પ્રત્યે કોઈ એ પરમપકાર કર્યાં નથી એવા અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચયડુ તે મેં આત્મા જ ત્યાગ્યે અને ખરા ઉપકારીના ઉપ કારને એળવવાના દોષ કર્યાં એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે, એવા ભિન્ન ભાવ રહિત, લેાક સંબધી બીજા પ્રકારની સ કલ્પના છેોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાડવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શકાઓનું સમાધાન થવા યાગ્ય છે.
સત્પુરુષની આજ્ઞામાં વવાનો જેના દૃઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.