________________
૨૮૨
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ કરવું, સપુરુષની મુખાકૃતિનું હદયથી અવકન કરવું તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અથે માન્ય રાખવા યેગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા ગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા લાગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હદયને, ઈશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મેડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકે છે. સર્વ પ્રદેશે મને તે એ જ સમેત છે.
મિતિ એ જએ જ વિજ્ઞાપન. સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઈચ્છનાર
રાયચંદની વંદના પ્રત્યક્ષ સપુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુએને મોક્ષ સંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને વેગ પામ દુર્લભ છે. તે જ સમાગમના ચેગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વતે છે.
સપુરુષને વેગ પામે તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તે કવચિત જ તે પેગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
સત્સંગનું એટલે પુરૂષનું ઓળખાણ થયે પણ તે યંગ નિરંતર રહેતું ન હોય તે સત્સંગથી પ્રાપ્ત થયો છે એ જે ઉપદેશ તે પ્રત્યક્ષ સન્દુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
એ છે પ્રમાદ થવાને ઉપગ એ જીવને માગના વિચારમાં સ્થિતિ કરાવે છે. અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિગે પણ કઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત. ભૂલવા જેગ્ય નથી.
૩ શાંતિ