________________
२१२
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભાર નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે ગ્ય જ માનવામાં આવે, પરના દોષ જેવામાં ન આવે, પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું ગ્ય છે, બીજી રીતે નહીં.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તે તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એ જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વ્યવહારિક પ્રસંગ સંબંધી ચોતરફથી ચિંતા ઉત્પન્ન થાય એવાં કારણે જોઈને પણ નિર્ભયતા, આશ્રય રાખવા યોગ્ય છે. માર્ગ એવે છે.
તરફ ઉપાધિની જવાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઇ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે.
સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ, બેય પ્રકારને વિકલ્પ હોવાથી તમને આકુળ વ્યાકુળપણ પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. પ્રાણી માત્ર પ્રાયે આહાર, પાણું પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ તે બન્ને સરખું છે, કેમકે જેમાં પિતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે જ માનવું એ દષ્ટિ સમ્યફ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.
સમ્યક્ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તીશું તે પછી અલૌકિક દષ્ટિએ કેણ પ્રવર્તશે? ગૃહાદિ પ્રવૃત્તિના ગે ઉપગ વિશેષ