________________
થઈને તે વળી ત્યારે તેને શહેરી
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૪૩ ૧૭ જ્યારે સર્વજ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી
થઈને તે કેવળી કાલેકનું સ્વરૂપ જાણે. ૧૮ નિરાગી થઈને કેવળી જ્યારે લેકાલેકનું સ્વરૂપ જાણે ત્યારે પછી
મન, વચન, કાયાના વેગને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત
થાય. ૧૯ જ્યારે મને નિરૂંધીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે
સર્વ કર્મને ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. (દશ
વૈકાલિક, અધ્યયન ૪ ગા. ૧ થી ૨૪) ૨૦ આશ્ચર્ય ! નિરંતર તપશ્ચર્યા, જેને સર્વ સર્વ વખા એવા
સંયમને અવિધ ઉપજીવનરૂપ એક વખતનો આહાર લેવો.
(આ દેહ મારે નથી, એ ઉપગમાં જ રહે.) જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અથે જેની કંઈ ઈચ્છા છે તે સર્વે ને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયેગે ન પાળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તે ત્યાં તે આજ્ઞા ગૌણ કરી, નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થકરે કહી છે. * પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષા વાદથી નિવવું, એ પ્રમાણે પાંચ મહાવત સાધુને હોય છે અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વતે છે, એમ ભગવાને કહ્યું છે.
પ્રવૃત્તિનાં કાર્યો પ્રત્યે વિરતિ
સંગ અને સ્નેહપાશનું ગોઠવું (અતિશય વસમું છતાં કરવું કેમ કે બીજે કઈ ઉપાય નથી.)
આશંકા - જે નેહ રાખે છે, તેના પ્રત્યે આવી કર દૃષ્ટિથી વર્તવું તે કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી?