________________
છે. તેમજ તે
મન સ્વરૂપ
૨૪૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ૫ પ્રથમ જ્ઞાન અને પછી દયા (એમ અનુભવ કરીને) સર્વ
સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં, કરે? કે જે તે કલ્યાણ કે પાપ જાણતું નથી. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. પાપને જાણવું જોઈએ, બન્નેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હેય તે સમાચરવું
જોઈએ. ૭ જે જીવ એટલે રૌતન્યનું સ્વરૂપ જાણ નથી, અજીવ એટલે જે
જડનું સ્વરૂપ જાણતું નથી, કે તે બન્નેના તત્વને જાણતા નથી
તે સાધુ સંયમની વાત કયાંથી જાણે? ૮ જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જડનું સ્વરૂપ જાણે તેમજ તે
બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. હું જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વજીવની બહુ
પ્રકારે ગતિ આગતિને જાણે.
જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે, ત્યારે જ
પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે. ૧૧ જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને
દેવસંબંધી ભેગની ઈચ્છાથી નિવૃત્ત થાય. ૧૨ જ્યારે દેવ અને માનવ સંબંધી ભેગથી નિવૃત્ત થાય ત્યારે
સર્વ પ્રકારના બાહ્ય અને અત્યંતર સંયેગને ત્યાગ કરી શકે. ૧૩ જ્યારે બાહ્યાભંતર સંગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્યભાવ મુડ થઈને
મુનિની દીક્ષા લે. ૧૪ જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંયમની
પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મને અનુભવ કરે. ૧૫ જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય
ત્યારે કર્મરૂપ રજ અબાધિ કયુષ એ રૂપે જીવને મલિન કરી
રહી છે તેને ખંખેરે. ૧૯ અબોષિ, ક્લષથી ઉત્પન્ન થયેલી કમરજને ખંખેરે ત્યારે સર્વ
જ્ઞાની થાય અને સર્વ દર્શનવાળો થાય.
આ અજીવ એ