________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૨. રાખવી એજ સર્વજ્ઞાનનું ફળ છે, આત્મા શુદ્ધ તન્ય, જન્મ જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતી.. તિમાં સર્વ સમ્યક દર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્રચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણુનું ફળ સર્વદુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ. નિઃસંદેહ છે. | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વતે છે તે “મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણ, કાળથી અસંગપણું અને ભાવથી અસંગાપણું સર્વથા જેને વતે છે તે મુક્ત છે.
અમને તે અત્યંત અત્યંત વિટાણુના પ્રસંગને ઉદય છે. એમાં . પણ ઉદાસીનપણું એજ સનાતન ધર્મ જ્ઞાનીને છે.
અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદે ભાસ ત્યાંથી મુક્તદશા વતે છે તે પુરૂષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરૂષ અસંગ થાય છે, તે પુરૂષ નિવિકલ્પ થાય છે અને તે પુરૂષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈપણ સંબંધ નહે. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સંપુરૂષોને નમસ્કાર છે.
આત્મ પરિણામની વિશેષ સ્થિરતા થવા વાણું અને કાયાને સંયમ. સઉપગપણે કર ઘટે છે.
રાગ દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખને હેતુ છે. જેમ જેમ રાગ દ્વેષ મંદ તેમ તેમ કમબંધ મંદ, અને જેમ જેમ રાગ દ્વેષ તીવ્ર તેમ તેમ કર્મબંધ તીવ્ર.. રાગદ્વેષને અભાવ ત્યાં કમબંધને સાંપરાયિક અભાવ.
હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપ