________________
૧૯૦
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ પ્રયેશ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) કિયાથી મુક્ત થવું હોય તે મેહભાવને મૂકો. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાકિયા બંધ થાય છે. તે વિરતિપણું તેજ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તે તે પાકિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાકિયા લાગે છે તે ચારિત્ર મેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે.
મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મેહ ભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યક્ત્વ ભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મેહભાવ કેમ હોય? અર્થાત હેતે નથી.
જે એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઈદ્રિય અને છઠું મન, તથા પાંચ સ્થાવર કાય અને છઠ્ઠી ત્રસ કાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તે લેકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવર કાય અને છઠ્ઠી ત્રસ કાય મળી જીવ રાશિની વિરતિ થઈ પરંતુ લેકમાં રખડાવનાર એટલે અજીવ રાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય? તેનું સમાધાનઃપાંચ ઈદ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવ રાશિની વિરતિ આવી જાય છે.
મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જે મિથ્યાત્વપણું ખસે તે અવિરતિપણને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે કારણ કે મિથ્યાત્વ સહિત વિરતિપણું આદરવાથી મેહભાવ જતો નથી. મેહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતરવિરતિપણું થતું નથી અને પ્રમુખપણે રહેલે એ જે બેહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને અને બાહ્ય જે વિરતીપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ જે