________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૧૮૯અભાવ પછી ત્રીજાને, પછી ચેથાનો અને છેવટે પાંચમા કારણને એમ અભાવ થવાને ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મેહ છે. અવિરતિ ગૌણુ, મેહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે.
યેગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી. પણ પૂવ” હેતુથી વેગ હોઈ શકે.
જે મેહભાવ ક્ષય થાય તે જ અવિરતિ રૂપ ચારિત્રમેહનીયની. ક્યિા બંધ પડે છે. તે પહેલાં બંધ પડતી નથી. ૧ મિથ્યાત્વ ૨ અવિરતિ ૩ કષાય ૪ પ્રમાદ ૫ ગ ૫ ૧૨ ૨૫
૧૫ ‘વિરતિ” એટલે “મુકાવું અથવા રતિથી વિરૂદ્ધ એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દને સંબંધ છે, અવિ + રતિ-અ નહીં+વિ== વિરૂદ્ધ + રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરૂદ્ધ નહીં તે અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે.
પાંચ ઇંદ્રિય અને છઠઠું મન તથા પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. એ સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી
ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલે. કમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
જીવ કંઈ પદાર્થ યેજી મરણ પામે, અને તે પદાર્થની જના એવા પ્રકારની હોય કે તે જેલે પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તે જીવને અવિરતિપણુની પાપક્રિયા ચાલી આવે છે, જે કે. જીવે બીજે પર્યાય ધારણું કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેજના કરેલી છે તેની તેને ખબર નથી તે પણ તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે જેલા પદાર્થની ક્રિયા નથી કરતે તે પણ,
જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણને નથી પામ્યું ત્યાં સુધી અવ્યક્ત પણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શક્ત નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતું