________________
૧૭૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ પણ અત્રે અનુભવમાં આવે છે. તે એમાં સંદેહ શું કરવું? માયા મેહ સર્વત્ર ભળાય છે.
૩૪ શાંતિ
શિક્ષાપાઠ ૬૬. પરિષહ જય શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા. ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય, તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપ આવવાથી, આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા ! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! તે વખતે મેહ રાજાએ જે જરા ધકકો માર્યો હેત તે તે તરત જ તીર્થકરપણું સંભવત નહીં, જે કે દેવતા તે ભાગી જાત. પણ મેહનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત મેહને છત્યે છે તે મોહ કેમ કરે ?
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાળાએ આવી બે સાધુને બાળી નાખ્યા ત્યારે જે જરા ઐશ્વર્ય પણું કરીને સાધુની રક્ષા કરી હેત તે તીર્થકરપણું ફરી કરવું પડત; પણ જેને “હું ગુરૂ છું “આ મારે શિષ્ય છે, એવી ભાવના નથી તેને તે કોઈ પ્રકાર કરે પડતું નથી. હું શરીર રક્ષણને દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું; જે હું રક્ષા કરૂં તે મારે ગશાળાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે એમ વિચાર્યું. અર્થાત્ તીર્થકર એમ મારાપણું કરેજ નહીં.
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલાં એવા કર્મોનું ફળ જાણ સમ્યક પ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે. ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા ને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હૃદયને વિષે