________________
૧૭૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી, તથાપિ કેઈમાયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત લાયમાન થાય તેમ તે પરિણામનું ડેલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરૂ અાવકની શરણતા સ્વીકારી હવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.
માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને “સ” સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરૂષને પણ રહેવું વિકટ છે, તે પછી હજુ મુમુક્ષુતના અંશોનું પણ મલિનત્વ છે તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભુલામણીવાળું, ચલિત કરનાર હેય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજે. | માયાને પ્રપંચ ક્ષણે ક્ષણે બાધર્તા છે તે પ્રપંચને તાપની નિવૃત્તિ કોઈ કલ્પમની છાયા છે, અને કાં કેવળદશા છે, તથાપિ કલ્પદ્રમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી; અને એ કલ્પદ્રમને વાસ્તવિક ઓળખવા આવે જગ્યથવું પ્રશસ્ત છે તે જગ્ય થવામાં બાધક એ આ માયા પ્રપંચ છે. જેને પરિચય જેમ ઓછો થાય ) તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી; પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાયે કોટયવધિ જને ચાલ્યા કરે છે, ત્યાં જગ્યતાને અવકાશ ક્યાંથી હોય?
કોધાદિ ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમાદિક ભાવથી તે હણાય છેઅર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે. સરળતાથી માયા રેકી શકાય છે. સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લાભ રેકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દે રેકી શકાય છે. તેજ કર્મબંધને નિરોધ છે અને તેજ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતને પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. કેધાદિ ક્યાં રેકાય છે, અને જે કર્મબંધને રેકે છે, તે અકર્મ દશાને માર્ગ છે. એ માગે છે. એ માર્ગ પરલેકે નહીં,