________________
૧૭૧
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ લલચાવી રખડાવ્યા છે.
દ્વાદશ અવિરતિ, ષડસ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ ગ એ સઘળાં મળી સત્તાવન આશ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે.
દષ્ટાંત –મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણ નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈ એ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે. અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસ નિરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયે. પુંડરિકિણી મહાનગીરીની અશેકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં, નિરંતર તે પરિચિંતવન કરવા માંડયે કે પુંડરિક મને રાજ આપશે કે નહિ આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે, તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલ વ્યાકુલ થતે તમારે ભાઈ અશેક-- બાગમાં રહ્યો છે, પુંડરિકે આવી કુંડરિકના મનેભાવ જોયા; અને તેને ચારિત્રથી ઓલતે જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવે. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડા અને વમન થયું, અભાવથી પાસે કોઈ આવ્યું નહી, એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. તેણે નિશ્ચય. કર્યો કે આ દરદથી મને જે શાંતિ થાય તે પછી પ્રભાતે એ સઘળાંને. હું જોઈ લઈશ. એવા મહા દુર્ગાનથી મરીને સાતમી નરકે તે અપય... ઠણ પાથડે તેત્રીશ સાગરેપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપ..
કેવાં વિપરીત આશ્રદ્વાર !! જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ