________________
१७०
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મુમુક્ષુ જીવનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામ રૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલે લખ્યું નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણું એજ આ હૃદય ચિતાર પ્રદશીત કરવાની પ્રેરણ
૩ શ્રી મહાવીર (અંગત) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરૂષને મૂળમા આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણરવિન્દમાં નમસ્કાર કરું . આપની પરમભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યંગ એકત્વથી, વતે આજ્ઞાધાર.
શિક્ષાપાઠ ૬૩ મહામોહનીય સ્થાનક ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતમુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.
મેહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મેહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં