________________
૧૬૬
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ શક્તિ) સમજી શકતા હતા. અને ભાવી મહત્ કાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા.
હું અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિવિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિલ્ ધાતુ છું. અચિત્ ધાતુના સંગરસને આ આભાસ તે જુઓ! આશ્ચર્યવત્ , આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈપણ અન્ય વિકલ્પને અવકાશ નથી. સ્થિતિ પણ એમ જ છે.
પરાનુગ્રહ પરમકારૂણ્ય વૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા. ચૈતન્ય જિન પ્રતિમા થા.
તે કાળ છે? તે વિષે નિર્વિકલ્પ થા. તે ક્ષેત્ર ગ છે? ગવેષ. તેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્ય બળ છે? શું લખવું? શું કહેવું? અંતમુખ ઉપયોગ કરીને જે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ તુચ્છ પામર પુરૂષે વિરાધક વૃત્તિના ધણ અગ્ર ભાગે વતે છે. કિંચિત્ સત્ય બહાર આવતાં પણ તેમને પ્રાણઘાત તુલ્ય દુઃખ લાગતું હેય એમ દેખાય છે. ત્યારે તમે શા માટે તે ધમ ઉદ્ધાર ઈચ્છે છે? પરમ કારૂણ્ય સ્વભાવથી તે સધર્મ પ્રત્યેની પરમ ભક્તિથી.
હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું.