________________
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ
૧૬૫ સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વા જિનાગમને વિષે છે. ઘણા છે તે વા શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાકયને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે. તેવા પરિણામમાં આવતાં તેને વખત લાગતું નથી. કારણ કે અનાદી કાળથી મેહ નામને મદિરા તેના “આત્મામાં પરિણામ પામ્યો છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળ વયે ઉપર દશિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું ગ્ય છે.
કઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરૂષને માત્ર સમ્યફદષ્ટિપણે પણ ઓળખાય છે તેનું મહત્વ ફળ છે, અને તેમ ન હોય તે સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.
૩ શાંતિ
શિક્ષાપાઠ ૬૧ મહપુરૂષ ચરિત્ર-શ્રીમદ રાજચંદ્રજી ભા. ૭
“નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મ
સ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા એગ્ય સ્થાન છે.
એટલું જ શેધાય તે બધું પામશે; ખચીત એમ જ છે. મને ચેકસ અનુભવ છે. સત્ય કહુ છું, યથાર્થ કહું છું, નિશંક માને એ સ્વરૂપ માટે સહજ સહજ કોઈ સ્થળે લખી વળ્યું છે.
કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન,
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વય તિ સુખ ધામ; બીજુ કહીએ કેટલું? કર વિચાર તે પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય. જે કઈ મેટા પુરૂષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ