________________
૧૪૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સાત વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી, એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના-કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઉચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. એ દશા બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હેત તે મને મેક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં, એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.............પાઠ માત્ર શિક્ષક વંચાવે તેજ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જ. એ ભણુની નિશ્ચિતતા. હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા–મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઈચ્છતે : સર્વમાં ભ્રાતૃભાવ હેય તે જ સુખ એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકેમાં કઈપણ પ્રકારની જુદાઈને અંકુરે જેતે કે મારૂં અંતઃકરણ રડી પડતું....અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્ય હતું કે જે માણસે મને પ્રથમ પુસ્તકને બેધ દેવા શરૂ કર્યો હતે તેને જ ગુજરાતી કેળવણું ઠીક પામીને તેજ ચેપડીને પાછો મેં બેધ કર્યો હતે........આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે.....છતાં કોઈને મેં એ છે અધિકે ભાવ કહ્યો નથી, કે કઈને મેં ઓછું અધિકું તેની દીધું નથી એ મને ચેકસ સાંભરે છે.
છે શાંતિ
શિક્ષાપાઠઃ ૫૬. મહત્પરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૨ જે
તે પુરૂષ નમન કરવા ગ્ય છે કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા ચોગ્ય છે, કે જે પુરૂષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેઈપણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.
નાની વયે માર્ગને ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી,