________________
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
૧૪૯
ત્યાર પછી જ્ઞાનદશા આવે ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ; પણ કોઈ કોઈ લેાકેા પરિચયમાં આવેલા તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલા, અને આ બાજુ તો સેંકડા અથવા હજારો માણસા પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણુવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સાએક માણસ નીકળે, એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેાકા તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવા ચેાગ ખાતા નથી. જે ખરેખર ઉપદેશક પુરૂષના ચાગ અને તેા ઘણા જીવ મૂળમાં પામે તેવુ છે; અને દયા આદિના વિશેષ ઉદ્યોત થાય તેવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં (એમ) આવે છે કે આ કા કોઈ કરે તે ઘણું સારૂ', પણ દૃષ્ટિ કરતાં તેવા પુરૂષ ધ્યાનમાં આવતા નથી. એટલે કઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારને જન્મથી લક્ષ એવા છે કે એ જેવુ... એકકે જોખમવાળું પદ્મ નથી, અને પાતાની તે કા'ની યથાયેાગ્યતા જ્યાં સુધી ન થતે ત્યાં સુધી તેની ચ્છિા માત્ર પશુ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વવામાં આવ્યું છે. માનું કંઈ પણ સ્વરૂપ કઈક ને સમજાવ્યુ` છે, તથાપિ કોઈ ને એક વ્રત પચ્ચખાણ આપ્યુ. નથી. અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરૂ છીએ એવા ઘણું કરીને પ્રકાર દશિ`ત થયા નથી. કહે. વાના હેતુ એવા છે કે સર્વીસ'ગ પરિત્યાગ થયે તે કાય'ની પ્રવૃત્તિ સહેજ સ્વભાવે ઉદયમાં આવે તેા કરવી એવી માત્ર કલ્પના છે. તેના ખરેખર આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાન પ્રભાવ વર્તે છે તેથી કયારેક તે વૃત્તિ ઉઠે છે. અથવા અલ્પાંશે અગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સંસગ પરિત્યાગાદિ થાય તે હજારો માણસ મૂળ માને પામે, અને હજારો માણુસ તે સન્માને આરાધી સતિને પામે એમ અમારાથી થવુ સંભવે છે, અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવાને વૃત્તિ થાય એવા અગમાં ત્યાગ છે.
હે નાથ ! કાં ધર્માંન્નતિ કરવા રૂપ ઈચ્છા સહેજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તા તે ઈચ્છા અવશ્ય કારૂપ થાઓ. અવશ્ય કારૂપ થવી બહુ દુષ્કર દેખાય છે; કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ