________________
૧૪૬
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ સમ્યક્દર્શન શ્રુતનું રહસ્ય એ પરમપદને પંથ આત્માનુભવના હેતુ, સમ્યફચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે એ પરમ હર્ષનું કારણ છે.
વર્તમાનકાળનું નામ દુષમ કાળ છે. તેથી દુખે કરીને ઘણાં અંતરાયથી, પ્રતિકુળતાથી, સાધનનું દુર્લભપણું હેવાથી મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચછેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.
૩ નમઃ | શ્રીમદ્ પરમ ગુરૂતણ, સન્માગે રહુ સ્થિત, અતિ વિનયી ને સરળ થઈ મિટાવી સ્વચ્છંદની રીત. મૃગજળ સમ સુખો થકી, તૃપ્ત થયાં નહીં પ્રાણ; તરી જવા સંસારને, નિક નજર કરે નાથ. ૨ ચંદન સમશી શીતળતા, નથી અંતર સંતાપ; દ્રવતાં પર દુઃખે સદા, મહા ભાગ્ય છે આપ. ૩
“જ્ઞાનીની અકળ દશા” સંગમાં રહ્યા છતાં, ત્રિકાળ જે અસંગ છે, ત્રિલેાકી નાથ' વશ થયા, છતાંય ગર્વ ના ધરે, ” હણ એ મહા મેહને, અભય થઈને ફરે, દશા “અકળ જ્ઞાનીની, મૂરખજન શું કળે?
વ. ૨૧૩ પરથી. અહે! આ સંસારે, અમૃત રસને શ્રોત વહતે ઉના કેઈ ઉરને, કરૂણ જળથી એ ભીંજવતે; તૃષિને નિત્યે, પ્રભુ વયણમાંહી ઝીલવતે; દીઠો મેં પુછ્યું શું? “શુક હૃદયના ભાવ દ્રવતે
શાંતિઃ શાંતિઃ શાંતિઃ કરે કૃપાળુ શાંતિઃ પ્રભુ રાજચંદ્રજિન, વચન હર મમ બ્રાંતિ.
» શાંતિ