________________
૧૧૪
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૧૧. અનંતકાળ સુધી જીવ નિજઈદે ચાલી પરિશ્રમ કરે તે પણ પોતે
પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંત
મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા
માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી
જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ
નથી.
૧૪. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
| ઈતિ શિવમ મણિને મેલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસનતાને ઉરોજનની પ્રાપ્તિ થઈ સંતનો અદ્ભુત માગ એમાં પ્રકા છે. જે મણિ (જીવ) એકજ વૃત્તિએ એ વાકને આરાધશે અને તેજ પુરૂષની આજ્ઞામાં લીન રહેશે, તે અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાને મોહ મણિ (જીવ) વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મેટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે.
હે જીવ!હવે તારે સત્યરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
સપુરૂષની આજ્ઞામાં વર્તવાને જેને દઢ નિશ્ચય વતે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યફ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરૂષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય છે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે, તેમજ અન્ય જીવે પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરૂષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત