________________
પ્રજ્ઞાવખેાધનુ શૈલી સ્વરૂપ
૧૧૫
પરિણામને પામે, રસાદિની લુબ્ધતા માળી પાડે એ આદિ પ્રકારે એક આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
અન'તવાર દેહને અર્થ આત્મા ગાળ્યા છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચેાગ્ય જાણી, સવ દેહાની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્મામાંજ તેના ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈ એ.
જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે તે તે સાધન જ્ઞાનીપુરૂષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશા રહિત લાગે છે. જો એમ થયુ' હાત તા જીવને સંસાર પરિભ્રમણ હાય નહી.. જ્ઞાનીપુરૂષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્મા સિવાય ખીજો કોઈ અર્થ નથી, અને આત્મા પણ સાધી પ્રારબ્ધવશાત્ જેના દેહ છે એવા જ્ઞાનીપુરૂષની આજ્ઞા તે ફક્ત આત્મામાં જ સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તે પૂર્વકાળે કઈ આત્મા જાણ્યા નથી; ઉલટો આત્મા વિસ્મરણપણે ચાલ્યા આવ્યા છે. તે પેાતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્મા ન થાય. અને ઊલટુ· આત્મા સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સ'સારના મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તા તેથી કલ્યાણ ન થઈ થકે, તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યા આવતાં છતાં પેાતાની કલ્પનાએ આત્મા માને તે તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવા પ્રકાર છે એટલે એમ તા જણાય છે કે જીવનાં પૂર્વકાળનાં બધાં માઠાં સાધન કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂવ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી અને તે અપૂ વિચાર, અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાનીપુરૂષની આજ્ઞાનુ આરાધન એ સિદ્ધપદ્મના સ` શ્રેષ્ઠ ઉપાય છે, અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ ખીજા દોષનુ` ઉપશમવું નિવવું શરૂ થાય છે. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થીની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ