________________
॥ तद्बाधेन नायमतिप्रसङ्ग इति वाच्यम्, આ પ્રશ્ન - રાસભામાં આવતી અતિવ્યાપ્તિનું વારણ તો અમે અન્ય રીતે કરી આપશું. # ધૂમાનુમિતી વહ્નિત્વેન ગયે તુ એમાં વહ્નિત્વના વૈશિષ્ટયનો ઇદન્તાવવચ્છિન્ન ઈદ 1 પદાર્થમાં અન્વય કરશું. અર્થાત્ ધૂમાનુમિતી વહ્નિત્વવિશિષ્ટ: વહ્નિઃ દુષ્ટ: એ જ વ્યવહાર 1 T' થાય અને તે તો ઈષ્ટ છે જ. આમ વહ્નિત્વેન “અયંથી વહ્નિત્વવિશિષ્ટ જ પકડાવાનું. અમે આ
કહીશું કે રાસભ તો વહ્નિત્વવિશિષ્ટ છે જ નહિ. માટે તે પકડી શકાય જ નહિ. આમ રાસભમાં અતિવ્યાપ્તિ સંભવતી જ નથી અને તેથી “યથાર્થ પદ નિવારણમાં જરૂરી નથી. ॥ गादाधरी : तथा सति दोषपदार्थघटकानुमितौ वह्नित्वावच्छिन्नहेतु"कत्वाऽलाभात् तल्लाभानुरोधेन हेतुप्रकारकज्ञानजन्यानुमितिप्रतिबन्ध
करूपदोषपदार्थघटकहेतौ वह्नित्ववैशिष्ट्यरूपतृतीयान्तार्थस्य, I तत्प्रकारतायां वाऽवच्छिन्नत्वार्थकतृतीयान्तलभ्यवह्नित्वावच्छिन्न-1 त्वस्यान्वय इत्यस्यैवोपगन्तव्यत्वात् ।
ગદાધર - વહિવેનમાં તૃતીયાર્થ વૈશિસ્ત્રનો અન્વય જો ઈદ પદાર્થમાં કરશો તો વહ્નિત્નાવચ્છિન્ન વદ્વિહેતુકાનુમિતિમાં તેનો લાભ નહિ થાય. કહેવાનો ભાવ એ છે કે A પક્ષતાવ દકવચ્છિન્નક સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નક અને હેતતાવચ્છેદકા-. વચ્છિન્નકાનુમિતિ પ્રતિ જ અમુક દોષ પ્રતિબંધક બને તેમ તો કહેવું જ પડશે. અર્થાત્ | અનુમિતિમાં હેતુતાવચ્છેદકાવચ્છિન્નતકત્વ તો કહેવું જ પડશે. જો તેમ ન કહો તો તો | પર્વતો ઘૂમવાન્ તત્પર્વતત્વા રૂપ સહેતુક અનુમિતિનો તત્પર્વતત્વસદ્ધતુ પર્વતો
ઘૂમવાનું વડા પ્રતિબંધક ભૂત દોષથી દુષ્ટ થઈ જવાની આપત્તિ આવશે. કેમકે In હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુકાનુમિતિ પ્રતિ પ્રતિબંધક ભૂત દોષ તો તમે કહ્યું નથી. માત્રn. I પક્ષતાવ. એવ. પક્ષક, સાધ્યતાવ. અવ. સાધ્યકાનુમિતિ પ્રતિબંધકીભૂત દોષ કહો છો તો ) J પર્વતો ધૂમવાનું વહ્નઃ સ્થળે તાદશાનુમિતિ પ્રતિબંધક દોષ પ્રકારક જ્ઞાન વિષયત્વ વહ્નિમાં [] જતાં જેમ વતિ દુષ્ટ બને છે. તેમ તેવી જ (તત્પષક તત્યાધ્યક) પર્વતો ધૂમવાનું વલ્લેઃ સ્થલીય અનુમિતિપ્રતિબંધકદોષપ્રકારકજ્ઞાનવિષયત્વ તત્પર્વતત્વમાં પણ જતાં તે દુષ્ટ બની છે જવાની આપત્તિ આવે.
મને
સામાન્ય નિરતિ ૦ (૩) મે
--
-