________________
50 -
1 પંક્તિ છે તેમાં વ્યભિચાર' પદનો લક્ષણમાં ઘટક તરીકે ઉલ્લેખ નહિ સમજી લેવો કેમકે (. | પ્રતિયોગી પદથી તે વ્યભિચારાદિ દોષો જ પકડાવવાના છે. અર્થાત્ પ્રતિયોગિત્યના IT વ્યભિચારાદિદોષ આવી જવાના છે માટે લક્ષણમાં વ્યભિચારત્વેન વ્યભિચારાદિને ઘટક || બનાવવાની જરૂર નથી.
હવે જે પૂર્વોક્ત લક્ષણમાં “યથાર્થ પદનો નિવેશ ન કરીએ અર્થાત્ “અનુમિતિ Tલ કારણભૂતાભાવપ્રતિયોગીપ્રકારકજ્ઞાનવિષયવં લક્ષણ કરીએ તો પર્વતો વદ્વિમાન
ધૂમાત્ સ્થળે સદ્ધતુ દુષ્ટ થવાની આપત્તિ આવે. કેમકે આ અનુમિતિમાં કારણભૂતાભાવ= જ વહુન્યભાવવતૃત્તિત્વવિશિષ્ટ ધૂમ રૂપ દોષાભાવ બને. તત્વતિયોગી = 1 વન્યભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ ધૂમ રૂપે દોષ. એનું જ્ઞાન = અહીં ભ્રમાત્મક જ્ઞાન છે જ. H I ત...કારકજ્ઞાનવિષયત્વ હેતુમાં આવી જાય. કેમકે વહુન્યભાવવવ્રુત્તિત્વવિશિષ્ટ ધૂમ 1 એવું જ્ઞાન હોવાથી તકારકજ્ઞાનવિષયત્વ વિશેષરૂપ જે હેતુ છે તેમાં જતાં સત ધૂમ | એ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે. આ દોષ દૂર કરવા યથાર્થ પદનો નિવેશ કર્યો. હવે આ A વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમવાનું ધૂમ: એમાં પ્રકારરૂપ જ્ઞાન યથાર્થજ્ઞાન જ નથી. આ તે માટે તત્પકારક જ્ઞાન પણ યથાર્થજ્ઞાન નથી. એટલે તદીયવિષયતા ધૂમ રૂપ સદ્ધતુમાં ન A. જ જતાં તે દુષ્ટ નહિ જ બને. આમ “યથાર્થ પદનો નિવેશ સાર્થક જ છે. અર્થાત્ તેના જ ભ વૈયથ્યને લીધે ગણેશ દ્વિતીય લક્ષણનું અનુસરણ કરે છે એમ કહેવું વ્યાજબી નથી. H.
गादाधरी : यद्यपि पर्वतत्वाद्यवच्छिन्ने वह्नित्वावच्छिन्नसाधने धूमत्वावच्छिन्नो दुष्ट इत्यादेः सद्धेतौ दुष्टत्वव्यवहारस्य नापत्तिः, तत्र | तत्पक्षसाध्यहेतुकानुमितिप्रतिबन्धकरूपदोषप्रकारकज्ञानविषयत्वस्यैव । प्रत्येतव्यत्वात्, तादृशानुमितिप्रतिबन्धकबाधव्यभिचारादेश्चाऽ-1 प्रसिद्धत्वात्, हृदादौ वयादिसाधनमादाय च सर्वत्र दुष्टत्वव्यवहार इष्टः,
ગદાધર કહે છે કે સદ્ધનુકસ્થલીય અતિવ્યાપ્તિ કેચિના નવા પરિષ્કાર મુજબ તો ૧ સંભવતી જ નથી પછી ત્યાં “યથાર્થ પદની જરૂર રહેતી જ નથી. જુઓ, પર્વતો
વહ્નિમાન ધૂમાન્ સ્થળે વસાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમ એ દોષ છે. ન તત્વકારકજ્ઞાનવિષયત્વ ધૂમમાં જઈ શકતું જ નથી કેમકે દોષ એ પ્રકાર ત્યારે જ બને છે
જયારે તે પોતે પ્રસિદ્ધ હોય. અહીં વન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટ ધૂમાત્મક દોષ | . કે સામાન્ય નિરક્તિ , (૧)
– J