________________
[
2 2 - - - - - - - ન દોષવિષય વહુન્યભાવવધૂહૂદ બની જતાં તેમાં ધૂમત્વેને દુષ્ટત્વવ્યવહાર તો ઈષ્ટ નથી જ. If ( આમ હૃદપક્ષકાયધૂમાનુમિતિમાં ધૂમત્વેન દુખત્વાપત્તિ વન્યભાવવધૂહૂદમાં થઈ જતાં ||
અતિવ્યાપ્તિ આવે જ છે. એટલે વહુન્યભાવવધૂહૂદમાં ધૂમહેતુકાનુમિતિ સ્થળે લક્ષણની | અતિવ્યાપ્તિ તો થાય જ છે.
કેચિત્ - બરાબર છે. માટે જ આ લક્ષણને જો દુષ્ટનું જ લક્ષણ કહેવું છે તો તે ન અતિવ્યાપ્તિ દૂર કરવી જ જોઈએ. અને તે માટે અમે કહીશું કે તૃતીય લક્ષણમાં જેમ ને જ્ઞાયમાન દોષને જ પ્રતિબંધક સ્પષ્ટતયા કહેલો છે અર્થાત્ ત્યાં દોષવિષયકજ્ઞાનને ? ૧ પ્રતિબંધક નથી કહ્યું તેમ આ બે ય લક્ષણમાં પણ દોષવિષયક જ્ઞાનને પ્રતિબંધક ન કહેતાં 1
જ્ઞાયમાન દોષને જ પ્રતિબંધક કહેવો જોઈએ. હવે જો જ્ઞાયમાનદોષને પ્રતિબંધક કહીશું તો [] અનુમિતિકારણભૂતાભાવ જે પ્રતિબંધકાભાવ, તે દોષાભાવ રૂપ બનશે. (પૂર્વે તો એ દોષજ્ઞાનને પ્રતિબંધક માનતાં હતાં એટલે દોષજ્ઞાનાભાવ કારણભૂતાભાવ બનતો હોય.) , છે એટલે તાદશાભાવપ્રતિયોગીદોષ બનશે. પહેલાં જ્ઞાન બનતું હતું. હવે પૂર્વે તો પ્રતિયોગી દોષ ,
જ્ઞાન બનતું હતું એટલે કારણભૂતાભાવપ્રતિયોગી જે યથાર્થજ્ઞાન...એવો કર્મધારયમાં જ # વિગ્રહ આવશ્યક હતો. હવે દોષને પ્રતિયોગી બનાવ્યો માટે દોષરૂપ જે યથાર્થજ્ઞાન, એમ || ને કર્મધારયમાં તો વિગ્રહ થાય નહિ એટલે દોષોનું યથાર્થજ્ઞાન અર્થાત્ દોષ પ્રકારકજ્ઞાન એવો ને. - ષષ્ઠી તત્યુ. માં વિગ્રહ કરવો જ જોઈએ અને તાદશજ્ઞાનવિષયવં (વિશેષ્યત્વરૂપ) તુહેતુત્વ છે એ કહેવું જોઈએ. અર્થાતુ હવે લક્ષણ આવું બનશે.
अनुमितिकारणीभूतोभावप्रतियोगिनां यद् ज्ञानं तद्विषयत्वं अर्थात् होपामा આ પ્રતિયોગિપ્રકારકજ્ઞાનવિષયત્વે દુષ્ટહેતુત્વમ્. જો આમ કહીએ તો દોષમાં જે અતિવ્યાપ્તિ | આવતી હતી તે દૂર થાય કેમકે તાદશ દોષપ્રકારક જ્ઞાન વિષયત્વ (વિશેષ્યત્વરૂપ) દોષમાં ||
તો નહિ જ આવે કેમકે દોષમાં તો પ્રકારત્વ છે. તાદશ વિશેષ્યત્વ હેતુમાં જ છે માટે આ દુષ્ટહેતુમાં જ આ લક્ષણ પહોંચી જાય. 0 गादाधरी : तदर्थश्चेति । प्रतियोग्यन्तेन व्यभिचारादिदोषानादाय |
लक्षणं सङ्गमनीयमिति दर्शयितुं व्यभिचारादय इति, न तु तेन रूपेण लक्षणघटकत्वमित्यवधेयम् । एवं च यथार्थपदानुपादाने दुष्टत्वभ्रममादाय !
प्रकृतहेतुभिन्नेऽतिप्रसङ्ग इति यथार्थपदसार्थक्यम् । || ગદાધર કહે છે કે દીસ્થિતિમાં તાશામાવ પ્રતિયોનિનો જે વ્યભિચારાયઃ 1 (ા સામાન્ય નિરુક્તિ • () 10