________________
लभ्यहेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदक त्वे, तस्य ।। तद्धितार्थसम्बन्धिनः एकदेशे घटकत्वरूपसम्बन्धे, सम्बन्धिनश्चाभेदेन M । प्रथमान्तार्थेऽन्वयः। II હવે પ્રસ્તુત પ્રકરણને આવશ્યક દુર્લભ એવો દ્વિતીય પદાર્થ તેમાંથી કેવી રીતે નીકળે છે ધ છે? તે જોઈએ. R. તેમાં સાધ્યતાવચ્છેદકે સામાનાધિકરણ્યાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ એ વ્યભિચાર | I પદાર્થ છે. તેના એકદેશ સામાનાધિકરણ્યમાં હેતુપદાર્યાન્વિત જે પ્રથમા, તેનો અર્થ જે જે Sા નિરૂપિતત્વ તેનો સ્વનિર્ઝનિરૂપકતાકનિષ્ઠત્વસંબંધેન અન્વય કરવો. ષષ્ઠી પ્રકૃતિ જે સાધ્ય ) | અર્થાત્ મેયત્વ, તેની સાધ્યતાવચ્છેદક મેયત્વત્વમાં લક્ષણા કરવી. હવે ષષ્ઠીનો અર્થ |
નિષ્ઠત્વ અર્થાત્ વૃત્તિત્વ છે. એટલે ષડ્યન્તનો અર્થ સાધ્યતાવચ્છેદક નિરૂપિતવૃત્તિત્વ અર્થ ) એ થયો. હવે મેયત્વત્વમાં હેતુસમાનાધિકરણ-અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વૃત્તિ છે એટલે આ હેતુસમાના. અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વમાં મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્વનો અન્વય છે કરવો.
અર્થાત્ સ્વનિષ્ઠનિરૂપક્તકનિષ્ઠત્વસંબંધેન હેતુપદાર્યાન્વિત-નિરૂપિતત્વસ્ય 1 It સામાનાધિકરણ્ય યો અન્વય, તાદેશ સમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વે ) [] મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્વસ્ય અન્વય, અર્થાત્ મેયત્વત્વનિરૂપિતવૃત્તિત્ત્વવત્ યદું |
સ્વનિર્ઝનિરૂપકતાકનિષ્ઠત્વસંબંધન નિરૂપિતત્વવિશિષ્ટસામાનાધિકરણ્યવદ્ય સમાનાધિકરણતદભાવપ્રતિયોગિતાવચ્છેદકર્તા તેનો તદ્ધિતાર્થ જે સંબંધિ, એનો એકદેશ સંબંધ પદાર્થ જે ઘટકત્વ, તેમાં તે અન્વય કરવો. અહીં ખ્યાલ રાખવો કે બ. સાધ્યતાવચ્છેદકે હેતુસમાનાધિકરણ-અભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ વ્યભિચાર પદાર્થ છે. , A હવે હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી સ્થળે હેતુઃ પદ તો પડેલું છે તે કેવું છે? તેના ઉત્તરમાં કહે 1 I છે કે તે પૂર્વોક્ત વ્યભિચાર પદાર્થમાં ઘટકીભૂત છે. એટલે તેમાં ઘટકત્વ છે. આમ આ
ઘટકત્વ એ સંબંધપદાર્થ બન્યો. તેનો સંબંધી હેતુ પોતે જ છે એટલે હેતુ પ્રથમાન્ત સાથે L સંબંધીનો અભેદન અન્વય થયો.
આમ આનો દુર્લભ આકાર આ રીતે બન્યો. દેતુતાવવચ્છિન્નનિરૂપવત્તા , | निरूपितत्वसंबंधेन साध्यतावच्छेदकनिरूपितवृत्तित्ववत्हेतुविशिष्टा या निरूप्यता, तादृशनिरूप्यतावत् समानाधिकरणाभावविशिष्टप्रतियोगिता
L, મન
૨ સામાન્ય વિરક્તિ , કરી વ
ન
-
U