________________
1 દૂર કરવા “યથાર્થ' પદ મૂકવું જ જોઈએ. પ્રસ્તુત જ્ઞાન ભ્રમાત્મક છે. યથાર્થ નથી એટલે 1
તેમાં યથાર્થજ્ઞાનય વિષયતા જ ન હોવાથી તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ બનવાની [ આપત્તિ ન આવે. આમ સંબંધમાં ઘટકીભૂત પ્રતિયોગિતામાં પણ સ્વ. સં. અવત્વિનો ભ્રમ [J
કહેવાથી આપત્તિ રહેતી નથી. 1 गादाधरी : इत्यपि न युक्तम् । तस्य सम्बन्घटकतया तत्प्रकारकत्व| घटिततद्धमत्वानुपपत्तेः । 1 ગદાધર - નહિ, સંબંધકોટિમાં વિશેષ્ય વિશેષણભાવ સંભવી શકે છે. પણ વિશેષ- 1 પ્રકારભાવ સંભવતો નથી કેમકે પદજન્ય ઉપસ્થિતિ જેની થઈ તે જ પ્રકાર બની શકે. ? સંબંધની તો પદજન્યોપસ્થિતિ છે નહિ. માટે તેમાં પ્રકાર તરીકે કોઈ ન કહી શકાય. ]
અર્થાત્ પ્રતિયોગિતામાં જો સ્વરૂપસંઅવચ્છિન્નત્વનો ભ્રમ કહેશો તો ભ્રમ એટલે છે ત૮માવષ્યિ -તત્કાર. હવે તેમ થતાં પ્રતિયોગિતા એ વિશેષ્ય બને અને સ્વ. ૪ લ સં. અવચ્છિન્નત્વ તેમાં પ્રકાર જ બને. તે તો સંબંધમાં ઘટતું નથી. એટલે સંબંધમાં ૧
ઘટકીભૂત પ્રતિયોગિતામાં સ્વરૂપ સં.અવચ્છિન્નત્વનો ભ્રમ કહેવો બિલકુલ વ્યાજબી નથી. F એટલે સ્વરૂપ સં.અવ. પ્રતિયોગિતા એ અપ્રસિદ્ધ જ રહી. તેથી તદ્ઘટિત આખો સંબંધ [1. પણ અપ્રસિદ્ધ રહે. તેથી તેવા સંબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ કહી શકાય નહિ અને એ તેથી મેયવાભાવવધૂવૃત્તિત્વ એક અખંડ અપ્રસિદ્ધ બને એટલે તદ્જ્ઞાનીયવિષયતા જ તેમાં | ન જતાં તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ બનવાની આપત્તિ ન આવે અને તેથી “યથાર્થ એ પદની આવશ્યકતા આ સ્થળને લઈને સંભવી શકતી નથી.
गादाधरी : न च तेन रूपेण प्रतियोगिताप्रकारक एवात्र भ्रमो। विवक्षितः नतु तदवच्छिन्न प्रतियोगितासंसर्गकः इति वाच्यम्,
પ્રશ્ન - ભલે ત્યારે, સંબંધ કોટિમાં ભ્રમ કહેવાથી તેમાં પ્રકાર વિગેરેનું ભાન ના I] હોવાથી આપત્તિ આવે છે ને ? ચાલો, સંબંધકોટિમાં અમે તે મને નહિ કહીએ. અમે II
કહીશું. સ્વરૂપ સં. અવચ્છિન્નત્વેન રૂપેણ, પ્રમેયત્વવાવચ્છિન્નત્વેન રૂપેણ (આ તો ન આ લે, તો પણ ચાલે. કેમકે તેના માટે અપ્રસિદ્ધિની આપત્તિ નથી.) જે પ્રતિયોગિતા, એ A તત્યકારક ભ્રમ કહેવો પણ સ્વરૂપસંબન્ધાવચ્છિન્ન પ્રતિયોગિતાસંસર્ગક ભ્રમ નહિ કહેવો. બ.
હવે સંસર્ગકોટિમાં તે ભાન ન હોવાથી સ્વ. સં. અવચ્છિન્નત્વેન રૂપેણ પ્રતિયોગિતા | H પ્રકારક ભ્રમ ઉપપન્ન થઈ શકે છે,
--
=-સામાન્ય વિરક્તિ ૦ (પ)
-
- -