________________
गादाधरी : लाघवात् प्रतियोगितासंसर्गकज्ञानस्यैवानुमितिहेतुतया " तत्प्रकारकव्यभिचारज्ञानस्याऽकिञ्चित्करत्वात् । II ગદાધર - નહિ, લાઘવાતુ પ્રતિયોગિતાસંસર્ગકવ્યાપ્તિજ્ઞાન અનુમિતિમાં હેતુભૂત છે આ છે એટલે તેના પ્રતિ પ્રતિયોગિતા સંસર્ગક વ્યભિચાર જ્ઞાન જ પ્રતિબંધક બને. એટલે તમે ! આ પ્રતિયોગિતા પ્રકારક વ્યભિ. જ્ઞાન જો લેશો તો તે પ્રતિયોગિતા સંસર્ગક વ્યાપ્તિજ્ઞાન પ્રતિ
પ્રતિબંધક જ નહિ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિયોગિતા પ્રકારક વ્યાપ્તિજ્ઞાન જો તે લ લઈએ તો તે ગુરૂભૂત છે જ્યારે પ્રતિયોગિતા સંસર્ગક વ્યાપ્તિજ્ઞાન જો લઈએ તો તે લઘુભૂત ન
'
છે.
[] સ્વરૂપસંબન્ધાવચ્છિન્નત્વ - પ્રમેયત્વવાવચ્છિન્નત્વ વિશિષ્ટ પ્રતિયોગિતા વિશિષ્ટ | 4 અભાવવદવૃત્તિત્વ = ગુરૂભૂત વ્યાતિજ્ઞાનનો આકાર. મિ પ્રમેયત્વત્નાવચ્છિન્નપ્રતિયોગિતાનિરૂપિત+અનુયોગિકત્વસંબંધન પ્રમેયત્વવિશિષ્ટ છે A (સાધ્યવિશિષ્ટ) અભાવવ-અવૃત્તિત્વ=લઘુભૂત વ્યાપ્તિજ્ઞાનનો આકાર.
હવે આની સામે પ્રતિબંધક વ્યભિચાર જ્ઞાન પણ બે જાતના જ બને. હવે વ્યભિચાર જ્ઞાન જો “પ્રતિયોગિતા પ્રકારક ઘટિત લઈએ તો તે “પ્રતિયોગિતા સંસર્ગક લઘુભૂત આ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બનતું જ નથી માટે તે લઈ શકાય જ નહિ. અર્થાત્ |
તાદેશલઘુત્રાપ્તિજ્ઞાન પ્રતિબંધક તો પ્રતિયોગિતા સંસર્ગક વ્યભિચારજ્ઞાન જ લેવું જોઈએ ! - અને તેમ થતાં તેમાં સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા અપ્રસિદ્ધ રહે. તેની પ્રસિદ્ધિ માટે જ સ્વરૂપ સં. અવચ્છિન્નત્વનો પ્રતિયોગિતામાં ભ્રમ કરવા જાઓ તો સંબંધમાં વિશેષ્ય માં પ્રકારના ભાનની આપત્તિ આવે એટલે તે ન કરી શકાય માટે સ્વ. સં. અવ – એ પ્રતિયોગિતામાં અપ્રસિદ્ધ જ રહે તેથી તદ્ઘટિત આખો સંબંધ અપ્રસિદ્ધ રહે એટલે તે ||
અપ્રસિદ્ધ સંબંધથી પ્રમેયત્વનો અભાવમાં ભ્રમ કહી શકાય જ નહિ. એટલે પછી I પ્રમેયત્વાભાવવવૃત્તિત્વ રૂપ અખંડ તો અપ્રસિદ્ધ જ છે એટલે તદ્જ્ઞાનીયવિષયતા J પ્રમેયવાભાવવવૃત્તિત્વમાં આવે નહિ માટે તે દોષ બને નહિ. માટે સહેતુ દુષ્ટ થાય | ય નહી. પછી “યથાર્થ' પદની આવશ્યકતા રહેતી નથી.
गादाधरी : अत्राहुः- स्वावच्छिन्नसाध्यतावच्छेदकसम्बन्धावच्छिन्न। प्रतियोगिताकत्वसम्बन्धेन साध्यतावच्छेदकवत्त्वमेवाऽभावस्य साध्याभाववदवृत्तित्वरूपव्याप्तिघटकं लाघवात् । एवं च तादृशेन
- ૧ - સામાન્ય વિરક્તિ , (પ) - - - J
૨ -
૨
-