________________
21 22
22 ET ] જણાવનાર ન માનતા, સમૂહાલંબન અનુમિતિપરક કરી લેવામાં દોષનું નિવારણ છે. .
પર્વતત્વાવચ્છેદન વહિંસાધ્યની અનુમિતિ “પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવાનું || પર્વતઃ” એવો બાધ નિશ્ચય થઈ જાય તો પ્રતિબધ્ધ બની જાય છે. હવે પર્વતત્વ II એ સામાનાધિકરયેન બાધનિશ્ચય એ શુદ્ધ પર્વતત્વવચ્છેદન વહુન્યનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક થ બને છે. જો દીધિતિના મતાનુસાર તે અનુમિતિનો આકાર સાધ્યવ્યાપ્યવતિમાનું પર્વતો વદ્વિમાન્ એવો લઈએ તો પર્વતત્વ સામાનાધિકરયેન બાધનિશ્ચય તેના પ્રતિ પ્રતિબંધક નહિ બને. કેમકે તે વદ્વિ-અનુમિતિ શુદ્ધ પર્વતત્વવચ્છેદન પર્વતમાં વિલિની અનુમિતિ નથી. પણ સાધ્યવ્યાપ્યોતવિશિષ્ટ પર્વતત્વાવચ્છેદન વહિની અનુમિતિ છે.
હવે પક્ષઃ સાધ્યવાનું સાધ્યથાપ્ય હેતમાં શુ એવી અનુમિતિ લઈએ તો ! પર્વતત્વવચ્છેદન પર્વતો વહ્નિમાનું વહિવ્યાપ્યધૂમવાં એ પ્રસ્તુત અનુમિતિ બને. |
આ અનુમિતિ તો શુદ્ધપર્વતત્વાવચ્છેદન પર્વતમાં વદ્ધિની અનુમિતિ છે. એટલે તેના બે જ પ્રતિ પર્વતત્વસામાનાધિકરયેન બાધનિશ્ચય જરૂર પ્રતિબંધક બની જાય. આમ તેની
અપ્રતિબંધકતાની આપત્તિ દૂર થઈ જાય એટલા માટે જ વિશિષ્ટવૈશિસ્સાવગાહિ નિશ્ચય મ. ન લેતાં તેને સમૂ. લે. અનુમિતિમાં ફેરવી નાંખ્યો. 0 गादाधरी : न च विशेष्यतावच्छेदककोटौ धूमादेधिकस्य भानेऽपि । Mशुद्धपर्वतत्वावच्छिन्नसंयोगादेयंत्र संसर्गता तत्र पर्वतत्वसामानाधिकरण्येन ॥
वल्यभावादिज्ञानस्य प्रतिबन्धकत्वमावश्यकम्, तादृशानुमितेरपि । Hशुद्धपर्वतत्वावच्छेदेन वह्याद्यवगाहित्वा-दिति वाच्यम्, | પૂર્વપક્ષ - સાધ્યવ્યાપ્યદેતુમાન પક્ષ સાથ્યવાન એમાં ભલે ને વિશેષતાવચ્છેદક |
કોટિમાં અધિકાંશ પ્રવિષ્ટ હોય, ભલેને પક્ષતા તાદશ ધૂમ અને પર્વતન્ત્રાવચ્છિન્ન હોય, આ પણ સાધ્યતાવચ્છેદક સંસર્ગ તો પર્વતત્વવ્યાપકસંયોગ બને છે ને ? અર્થાત્ A પર્વતત્વવ્યાપકસંયોગેન પર્વતમાં વદ્ધિ સાધ્ય છે. એટલે આ અનુમિતિમાં પણ શુદ્ધ લ પર્વતત્વ વ્યાપક વહ્નિ પ્રતિયોગિક સંયોગાવગાહિત્વ તો સ્વીકારવું પડશે. અર્થાત ત્યાં રે
તાદશ ધૂમ-પર્વતત્વ વ્યાપક વહિ પ્રતિયોગિકસંયોગાવગાયિત્વ સ્વીકારવાની જરૂર નથી. ft Sી હવે એ સંસર્ગકોટિમાં જે શુદ્ધપર્વતત્વાવચ્છેદેન વતિ પ્રતિયોગિક સંયોગ છે એને ? [] પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય જરૂર પ્રતિબધ્ધ કરી શકે છે. અને તેથી કોઈ દોષH
રહેતો નથી. પછી તમે શા માટે વિ. વૈશિ.અવગાહિ નિશ્ચય આકાર છોડીને તેને છે સમૂહાલંબન અનુમિતિમાં ફેરવી નાંખ્યો ?
- ના સામાન્ય નિરતિ ૦ (૪૧) - -