________________
T
गादाधरी : धर्मितावच्छेदकावच्छेदेन विशिष्टबुद्धौ धर्मितावच्छेदकतापर्याप्त्यधिकरणधर्मावच्छिन्नत्वमेव संसर्गांशे भासते न तु । तदेकदेशावच्छिन्नत्वमपि, तद्धर्मावच्छिन्नविशेष्यतानिरूपिततदेकदेश-I व्यापकत्वावच्छिन्नसंसर्गताया अप्रामाणिकत्वात् ।
ઉત્તર પક્ષ - ધર્મિતાવચ્છેદકાવચ્છેદન પર્વતમાં વહ્નિની વિશિષ્ટબુદ્ધિ કરવી છે તો | ધર્મિતાવચ્છેદકતા પર્યાધિકરણધર્માવચ્છિન્ન વ્યાપકસંયોગ જ સંસર્ગ બને. અર્થાત્ વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વતમાં જો વદ્ધિમત્તાનું જ્ઞાન કરવું છે તો પક્ષતાવચ્છેદક વદ્વિવ્યાપ્યધૂમ પર્વતત્ત્વ, તનિષ્ઠ પક્ષતાવચ્છેદકતા, તેનું પર્યાપ્તિ અધિકરણ વદ્વિવ્યાપ્યધૂમ અને પર્વતત્વ તે ઊભય, તે ઉભયને વ્યાપક સંયોગ જ સંબંધ બને. પણ શુદ્ધ એકદેશરૂપ પર્વતત્ત્વ વ્યાપક સંયોગ સંબંધ બને નહિ. અને તેથી હવે પર્વતત્વ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય વદ્વિવ્યાપ્યધૂમ વિશિષ્ટ પર્વતત્વ વ્યાપક વહ્નિ સંયોગાવગાહિ બુદ્ધિ પ્રતિ પણ | પ્રતિબંધક ન બને એટલે અવ્યાપ્તિ દોષ ઊભો જ રહે. એને દૂર કરવા દીધિતિગત વિ.વૈ. I
અવગાણિનિશ્ચયનો આકાર સમૂહાલંબન અનુમિતિમાં ફેરવવો જ જોઈએ. છે. ગદાધર કહે છે કે એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં માનવું એ અપ્રામાણિક છે. એમાં ય છે કારણ એ છે કે – દ્રવ્ય વહિમાનું ધૂમામાં વહિવ્યાપ્યધૂમવદ્ધવ્ય વદ્ધિમતું આ આકાર ન જ દધિતિના અનુસારે થયો. હવે અહીં જો માત્ર દ્રવ્યત્વ વ્યાપક સંયોગસંથી વદ્ધિમત્તાની # A અનુમિતિ કરીએ તો તે ભમાત્મક બની જાય. કેમકે દરેક દ્રવ્યમાં વહ્નિની અનુમિતિ કરવી .
એતો ભ્રમ રૂપ જ છે. આ કારણથી જ એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં કહી શકાય નહિ.' | હા, અહીં વદ્વિવ્યાપ્યધૂમવદ્ધવ્યમાં જરૂર ઊભયધર્મ વ્યાપકસંયોગસંથી વદ્વિની ) 4 અનુમિતિ થાય જે પ્રમાત્મક જ કહેવાય.
નિષ્કર્ષ એ આવ્યો કે દીધિતિની અનુમિતિ સાધ્યવ્યાપ્ય ધર્મિતાવચ્છેદક પક્ષમાં છે. ૧ સાધ્યવત્તાના જ્ઞાન રૂપ છે. માટે ત્યાં સંસર્ગ પણ ઊભય પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન જ માનવો 1
જોઈએ અને તેમ થતા શુદ્ધપર્વતત્વ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય અપ્રતિબંધક બનતાં દોષ આવે. એને દૂર કરવા પક્ષ સાથ્યવાન સાધ્યવ્યાપ્યામાં એવી સમૂહાલ. અનુમિતિમાં જ તે રૂપાંતર કરવું જોઈએ. જેથી શુદ્ધપર્વતત્વાવચ્છેદન પર્વતમાં બુદ્ધિમત્તાનું છે અવગાહન કરનારી આ અનુમિતિ બનવાથી તેના પ્રતિ પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક બની જાય.
-
૨ સામાન્ય નિરતિ ૯ (૪૨)
-