________________
TET A - SEM - 11
પૂર્વપક્ષ - દીધિતિકારે અનુમિતિ શબ્દથી કોણ લેવાય ? એના ઉત્તરમાં પહેલાં I અનુમિતિનિષ્ઠકાર્યતાનિરૂપકસંબંધિત્વેન અનુમિતિસ્તત્કારણ જ્ઞાનપરક એવું લક્ષણઘટક | [] અનુમિતિપદ કહ્યું હતું. તેમાં અરૂચિ રહેતાં તેમણે “સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું | ને અનુમિતિ પરક કહ્યું છે. હવે એ કથન બાદ ગદાધરે જે બધી ચર્ચા કરી છે તેમાં પક્ષ તે સાધ્યવાનું સાધ્યવ્યાપ્યતુમાંશ્ચ એવી અનુમિતિને લઈને પરિષ્કાર કર્યો છે. હવે
દીધિતિકારે તો સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું એ સમૂહા. અનુમિતિ અનુમિતિપદથી ન લીધેલી છે. તો તેનું સ્વારસ્ય સાધ્યવ્યાપ્ય હેતુનિષ્ઠ અવિચ્છેદકતાનિરૂપિતપક્ષતાવચ્છેદકા1 વચ્છિન્ન વિશેષતાક સાધ્યપ્રકારક અનુમિતિમાં જ છે. (સાધ્યવ્યાપ્ય હેતુ એ પક્ષમાં વિશેષણ છે એટલે તે પક્ષતાવચ્છેદક છે તેમાં પક્ષતાવ. તા રહી. વળી પક્ષનિષ્ઠધર્મ પણ પક્ષતાવચ્છેદક બને. એટલે પક્ષતાવચ્છેદકતાથી નિરૂપિત તે પક્ષીનિષ્ઠધર્મ રૂપ | પક્ષતાવચ્છેદક બને. એનાથી અવચ્છિન્ને પક્ષ બને તેમાં વિશેષતા રહી. તનિરૂપક અને એ સાધ્યપ્રકારક અનુમિતિ) આમ લક્ષણઘટક અનુમિતિપદથી આવી જ અનુમિતિ લેવામાં આ દીધિતિકારનું સ્વારસ્ય સંભવે છે તો પછી ગદાધરે પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય હેતુમાંશ્ચ એવો અનુમિતિનો આકાર કેમ લીધો? દીધિતિકારે ગ્રહણ કરેલી સાધ્યવ્યાપ્ય હેતુમાપક્ષ સાધ્યવાનું અનુમિતિનું સ્વારસ્ય તે ગુરૂભૂત આકારમાં નથી તો પણ પક્ષઃ સાધ્યવાનું S' સાધ્યવ્યાપ્ત હેતુમાંશ્ચ એવી અનુમિતિ એ અનુમિતિપદથી લઈને તેનો ગુરૂભૂત આકાર) લેવાનું ગદાધરે શા માટે પસંદ કર્યું?
સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનમાં સાધ્યવ્યાપ્ય હેતુ એ પક્ષમાં વિશેષણ પણ બનવાથી પક્ષતાવચ્છેદક અર્થાતુ ધર્મિતાવચ્છેદક બને છે. આથી આ પક્ષમાં આ બે સાધ્યવ્યાપ્ય હેતુ એ ધર્મિતાવચ્છેદક છે. માટે પક્ષ સાધ્યવ્યાપકહેતુ રૂપ ધર્મિતાવચ્છેદકવાળો છે જ બન્યો. તથા તેમાં સાધ્યવત્તાનું જ્ઞાન કરવાનું છે. એટલે આ અનુમિતિનો આકાર કેમ
સાધ્યવ્યાપ્યો,ધર્મિતાવચ્છેદકક સાધ્યવત્તાજ્ઞાન જ બને મણ ગદાધરકથિત ગુરૂભૂત આકાર | આ અનુમિતિનો બની શકતો જ નથી. એટલે દીધિતિકારના મતાનુસાર તો લક્ષણ આવું [] બને. સાધ્યવ્યાપ્યોતવિશિષ્ટ જે પક્ષતાવચ્છેદક, તદવચ્છિન્ન જે પક્ષ તવિશેષ્યકI I સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન-સાધ્યપ્રકારક અનુમિતિત્વ વ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત . પ્રતિબંધકતા શાલિ યથાર્થજ્ઞાન વિષયત્વે દોષઃ |
હવે આ બધું છોડીને ગદાધરે અનુમિતિ પદથી પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્યવાશ્ચ” # એવી સમૂહાલંબન અનુમિતિ લઈને તેનું ગુરૂભૂત આકાર ઘટિત લક્ષણ કેમ બનાવ્યું? 1 ઉત્તર - મૂળનું અનુમિતિપદ વિશિષ્ટવૈશિષ્ટઢાપનાદિ નિશ્ચયરૂપ અનુમિતિને (0
A - ૨ સામાન્ય નિરતિ ૦ (૪૦) PRESS