________________
[ 2 2 2 2
---- --- આ જ લક્ષણને આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. પક્ષતાવિચ્છેદાછિન્ન- H. । विशेष्यतानिरूपिता साध्यतावच्छेदकावच्छिन्न प्रकारता अथ च साध्यतावच्छेद-"
कावच्छिन्ननिरूपित-अन्वयव्याप्तिनिष्ठ प्रकारता निरूपित हेतुनिष्ठ विशेष्यता। तादृशविशेष्यत्वावच्छिन्न-हेतुतावच्छेदकावच्छिन्नप्रकारता-तन्निरूपकत्वे सति या । साध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्यतिरेकव्याप्तिनिष्ठप्रकारता-निरूपितहेतु
निष्ठविशेष्यता, तादृशविशेष्यत्वावच्छिन्ना या हेतुतावच्छेदकावच्छिन्नM हेतुनिष्ठप्रकारता, तन्निरूपिका या अनुमितिः तादृशअनुमितित्वव्यापकप्रति-M 1 बध्यतानिरूपितप्रतिबंधकताशालि यथार्थज्ञानविषयत्वं तत्त्वम् ।।
- હવે આમ થતાં સાધારણાદિદોષ અન્વયવ્યાપ્તિ ઘટિત અનુમિતિના ! 4 અન્વયવ્યાપ્તિઅંશને પ્રતિબદ્ધ કરે અને અનુપસંહારિદોષ વ્યતિરેક વ્યાપ્તિ ઘટિત જ અનુમિતિના વ્યતિરેક વ્યાવંશને પ્રતિબદ્ધ કરે એટલે અનુમિતિમાં પ્રતિબધ્ધતા આવી છે. A જતાં અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા બની જાય. જો વ્યતિરેક વ્યાપ્તિવિરોધી જ્ઞાન હોય તે ? તો તે સમૂહાલંબન અનુમિતિના વ્યતિ. વ્યાપ્તિઅંશને પ્રતિબધ્ધ કરે અને અન્વયવ્યાપ્તિ ? વિરોધી જ્ઞાન તે સમૂહ. અનુમિતિમાં રહેલાં અન્વય વ્યાપ્તિના અંશને પ્રતિબધ્ધ કરે આમ | ઊભયને લેતાં આપત્તિ રહેતી નથી.
गादाधरी : तादृशव्याप्तिद्वयप्रकारतानिरूपितहेतुप्रकारतायाः तत्साध्यकतद्धेतुकानुमितिजनकतावच्छेदकप्रकारतात्वेनाऽनुगमय्य निवेशस्तु न सम्भवति, साध्याभावववृत्तित्वज्ञानदशायां केवलव्यतिT रेकव्याप्त्यादिप्रकारकहेतुमत्ताज्ञानोत्पत्त्या साधारण्यादेस्तादृशप्रकारता" शाल्यनुमितिसामान्यविरोधित्वाभावात् । 1 પ્રશ્ન - અન્વયવ્યતિરેકવ્યાપ્તિનું શૂગ્રાહતયા વિશેષરૂપમાં ઉપાદાન કરીને તેમાં
તમે ખૂબ જ ગૌરવ કરી દીધું છે લક્ષણ ઘટિત અન્વય-વ્યાપ્તિ પાછી આખી કહેવી પડે તેમ | U] વ્યતિરેક વ્યાપ્તિ પણ કહેવી પડે તેમાં પાછી સિદ્ધાન્તલક્ષણીય અને પૂર્વપક્ષીય વ્યાપ્તિ ] ય કહેવી પડે. આ બધા કરતાં જેમ અન્વય વ્યાપ્તિ પ્રકારતામાં અનુમિતિજનકતાવચ્છેદકતા .
છે તેમ વ્યતિરેક વ્યાપ્તિનિષ્ઠપ્રકારતામાં પણ અનુમિતિજનકતાવચ્છેદકતા છે તો | વ્યાપ્તિદ્વયનિરૂપિત એવી હેતુ નિષ્ઠપ્રકારતાનો તત્યાધ્યક, તદ્ધતુકાનુમિતિજનકતા
H
-સામાન્ય વિરક્તિ
(૩૫)
-
G
U