________________
1 હવે હુદો વદ્ધિમાનું દ્રવ્યવ્યાપ્યજલવાંશ્ચ એ અનુમિતિ પણ આવે કેમકે અહીં પણ ન
સાધ્યનિરૂપિતત્વ વિશિષ્ટ વ્યાપ્તિ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા રૂપ દ્વિતીય | દલ તો છે જ. એટલે આ અનુમિતિ પ્રતિ વહિમવૃત્તિત્વાભાવવત્ જલત્વ જ્ઞાન એ | I પ્રતિબંધક નહિ બનતાં તેમાં અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ દૂર કરવા . સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતત્વવિશિષ્ટ વ્યાપ્તિ કહેવી જ જોઈએ.
गादाधरी : अन्वयव्याप्ति-व्यतिरेकव्याप्ती विशिष्योपादाय ! तदुभयविशिष्टहेतुप्रकारकत्वमेव निवेश्यम्, एकतरमात्रव्याप्त्युपादाने साधारण्याऽनुपसंहारित्वयोरेकतराऽसंग्रहप्रसङ्गादित्यग्रे व्यक्तीभविष्यति ।
પ્રશ્ન - સાધ્યતાવ.અવ.નિરૂપિત વ્યાપ્તિ કેવી કેવી ? જો અન્વયવ્યાપ્તિ લેવાનું કહેશો તો સર્વ અનિત્ય પ્રમેયવાત સ્થળે નિત્યસ્વાભાવવ્યાપીમૂતામાવાઆ પ્રતિયોત્વિવિશિષ્ટ પ્રમેયત્વ રૂપ અનુપસંહારીમાં અવ્યાપ્તિ થશે. કેમકે આ અનુમિતિ 0 તાદશ અન્વયવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવ. પ્રકારતક નથી એટલે અનુમિતિપદથી આ [] જ અનુમિતિ પકડાય નહિ. અને તેવી સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ અન્વયવ્યાપ્તિ બુદ્ધિ ઘટિત મ પણ અનુમિતિ પ્રતિ તો નિરૂક્ત અનુપસંહારી પ્રતિબંધક બને નહિ એટલે તેમાં અવ્યાપ્તિ ન IT આવશે.
અને જો તે વ્યાપ્તિ વ્યતિરેકવ્યાપ્તિપરક કહેશો તો ધૂમવાનું વલ્લેઃ પ્રતિ [] ધૂમાભાવવવૃત્તિ સ્વરૂપ દોષ જે પ્રતિબંધક બને છે તે પ્રકૃતિ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક નn બનતા અવ્યાપ્તિ આવે કેમકે સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિરૂપવ્યતિરેક
વ્યાપ્તિઘટિત અનુમિતિ એ જ અનુમિતિ સામાન્ય પદથી લેવાની છે. તેના પ્રતિ તો બ ધૂમાભાવવવૃત્તિત્વ જ્ઞાન પ્રતિબંધક બની શકે નહિ. એટલે તેમાં અવ્યાપ્તિ આવશે. આ
તો હવે વ્યાપ્તિપદથી કઈ વ્યાપ્તિ લેવી જોઈએ ?
ઉત્તર - અન્વય અને વ્યતિરેક ઊભય વ્યાપ્તિનું વિશેષ રૂપથી નિર્વચન કરીને બેય | II લઈ લેવી. ગ્રાહકતયા અર્થાતુ સાધ્યાભાવ-વટવૃત્તિત્વરૂપ કે સ્વવ્યાપક It | સાધ્યસામાનાધિકરણ્ય રૂપ અન્વયવ્યાપ્તિ અને સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વરૂપ |
વ્યતિરેકવ્યાપ્તિ એ પ્રત્યેકને તે તે વ્યાપ્તિરૂપથી લઈને તદુભયવિશિષ્ટ હેતુનિષ્ઠ પ્રકારતા શાલિ અનુમિતિનિષ્ઠ અનુમિતિત્વ લેવું. તદું વ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થનિશ્ચયવિષયત્વે દોષઃ |
= == સામાન્ય નિયુક્તિ • (૩૪) = 0