________________
E
1 - - - - - - - ] 1 અવ્યાપ્તિ દૂર થઈ જાય છે. ૩ ય દલમાં પર્યાયધિકરણ ધર્માવચ્છિન્નત્વ લેવાનું તો કહ્યું 1
છે જ. એટલે ત્રીજા દિલમાં પણ તે સાધ્યતાવચ્છેદકતા પર્યાધિકરણધર્માવચ્છિન્નત્વનો ) નિવેશ છે જ. એટલે તેનાથી જ કાચ્ચનમયદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વત વાળી જ અનુમિતિ || I પકડવી રહી. એટલે તેનાથી જ અનુમિતિ સામાન્યમાં પર્વતો વહિમાનું વદ્વિવ્યાપ્ય , ધૂમવાં અનુમિતિ પકડી શકાય નહિ અને તેથી સાધ્યાપ્રસિદ્ધિ દોષમાં અવ્યાપ્તિ પ્રકારતાના પ્રથમ દલના અનિવેશથી આવતી જ નથી.
એટલે એ દલના અનિવેશે બાધાદિ સ્થળે જ અવ્યાપ્તિ આવે – એમ જ કહેવું જ || જોઈએ. M गादाधरी : द्वितीयदलप्रवेशाद् व्यभिचारविरोधसाधनाप्रसिद्धि| स्वरूपासिद्धिषु नाव्याप्तिः, U આ રીતે પ્રકારતાના પ્રથમ દલની પદવ્યાવૃત્તિ કરીને ગદાધર પ્રકારતાના દ્વિતીય |
દલની પદવ્યાવૃત્તિ કરે છે. જો સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ # હેતુતાવચ્છેદ-કાવચ્છિન્ન પ્રકારતક (પર્વતો વહિવ્યાપ્યધૂમવાંશ) આનો નિવેશ ન કરીએ છે
અર્થાત્ દ્વિ. દલનો આખાનો નિવેશ ન કરીએ તો વ્યભિચાર, વિરોધ, હેત્વપ્રસિદ્ધિ અને આ # સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે. કેમકે પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્યવતિમાં અનુમિતિ = [1 પ્રતિ ધૂમાભાવવવૃત્તિત્વ એ દોષ નહિ બને. કેમકે પર્વતો ધૂમવાનું એ પણ અનુમિતિ તિ D[ સામાન્યમાં આવી જાય અને તેના પ્રતિ તો ધૂમાભાવવવૃત્તિત્વ પ્રતિબંધક બને નહિ. હવે U પૂર્વોક્ત નિવેશ થાય તો પર્વતો ધૂમવાનું અનુમિતિ જ ન પકડાય કેમકે તે | સાધ્યતાવ.અવ.નિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતક નથી. તે
આ જ રીતે અન્ય સ્થાનોમાં પણ અનુમિતિ સામાન્યથી પર્વતો ધૂમવાનું અનુમિતિ ને પકડીને એના પ્રતિ તે તે દોષની અપ્રતિબંધકતા રહેવાથી અવ્યાપ્તિ આવે. SP (સાધ્યાધિકરણનિરૂપિતવૃત્તિત્વાભાવવિશિષ્ટ હેતુ= વિરોધ, હેતુતાવચ્છેદકાભાવવિશિષ્ટ [] હેતુ = હેત્વપ્રસિદ્ધિ, હેત્વભાવવત્યક્ષ સ્વરૂપાસિદ્ધિ ઇત્યાદિ સમજી લેવું , '
गादाधरी : तत्रापि साध्यतावच्छेदकावच्छिन्ननिरूपितव्याप्तिविशिष्टत्वनिवेशाद्व्यभिचारविरोधयो व्याप्तिः । આ પ્રશ્ન - પ્રકારતાનું દ્વિતીય દલ યત્કિંચિત-નિરૂપિતવ્યાપ્તિ વિ. હેતુસાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતા એટલું જ કહોને? શા માટે સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન નિરૂપિત વ્યાપ્તિ છે. સામાન્ય વિરક્તિ, (૩)
J
- an -
1
-