________________
અનુમિતિ પણ સાધ્ય=વહ્નિ નિષ્ઠ પ્રકારતક તો છે જ અને તેથી અનુમિતિ સામાન્યમાં તે | અનુમિતિ પણ પકડાય. અને તેના પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદઃ પ્રતિબંધક બનતો નથી ) ] એટલે અવ્યાપ્તિ આવી. એને દૂર કરવા “સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતાક અનુમિતિ |
એ અનુમિતિ સામાન્યમાં લેવી જોઈએ” એમ કહેવું જ રહ્યું. હવે “દો ધૂમજનકતેજસ્વી ! છે વદ્વિવ્યાપ્યધૂમવાં” અનુમિતિ નહિ પકડાય, કેમકે વઢિવાવચ્છિન્નવદ્વિપ્રકારતક તે આ
અનુમિતિ નથી. તે તો ધૂમજનકતેજસ્વિત્નાવચ્છિન્નપ્રકારતક છે. માટે તે ન પકડાતાં તે અવ્યાપ્તિ દોષ રહેતો નથી.
गादाधरी : यत्तु साध्याऽप्रसिद्ध्यव्याप्तिवारणप्रयोजनकत्वं तदुपादानस्येति
કેટલાક કહે છે સાધ્યતાવચ્છેદકતાનું પર્યાપ્તિ અધિકરણ જે ધર્મ બને તદવચ્છિન્ન . આ પ્રકારતા લેવી જોઈએ એમ જે કહ્યું છે તે સાધ્યાપ્રસિદ્ધિસ્થળની અવ્યાપ્તિ દૂર કરવા માટે આ તે છે. જો આવી પ્રકારતા ન લઈએ તો પર્વતઃ કાગ્યનમયવહિમાનું વદ્વિવ્યાપ્યધૂમવશ્વ એ છે
અનુમિતિ પ્રતિ કાચ્ચનમયતાભાવવાનું વહ્નિઃ જે દોષ બને છે, તે નહિ બને. કેમકે હવે ! તો અનુમિતિ સામાન્યમાં પર્વતો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવશ્વ અનુમિતિ પણ પકડાય કેમકે તે પણ સાધ્યતાવચ્છેદક – વહ્નિત્નાવચ્છિન્ન પ્રકારતક તો છે જ. અને આ અનુમિતિ પ્રતિ તાદશજ્ઞાન તે પ્રતિબંધક નથી બનતું એટલે અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા સાધ્યતાવચ્છેદકતા-પર્યાયધિકરણ - ધર્માવચ્છિન્ન-પ્રકારતાક અનુમિતિ કહી છે. હવે એ પર્વતો વદ્વિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાં અનુમિતિ અનુમિતિસામાન્યમાં ન પકડાય એટલે ! પ્રોક્ત અવ્યાપ્તિ ન રહે.
गादाधरी : तन्न सत्, वह्निर्न काञ्चनमय इतिनिर्णयस्य शुद्धवह्नित्वादिना वह्याद्यनुमित्यविरोधित्वेऽपि द्वितीयदले प्रकृतसाध्यतावच्छेदकावच्छिन्नान्तर्भावसत्त्वात्, तस्य काञ्चनमयवह्निव्याप्यधूमवान्पर्वत इत्यनुमितिविरोधितया तत्र लक्षणगमनात् ।
ગદાધર કહે છે કે આ બરોબર નથી. સાધ્યતા વચ્છેદકતા . A પર્યાયધિકરણધર્માવચ્છિન્નપ્રકારતા નિવેશનું પ્રયોજન સાધ્યાપ્રસિદ્ધિની અવ્યાપ્તિ દૂર II Tી કરવાનું નથી કેમકે ત્યાં તે ન કહે તો ય અવ્યાપ્તિ આવે તેમ નથી. પ્રકારતામાં જે બીજું ? દલ છે – સાધ્યતાવચ્છેદકતા પર્યાયધિકરણ ધર્માવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિ... તેનાથી જા EC 1 સામાન્ય નિરક્તિ ૦ (૩૧) R A J