________________
સ્વરૂપાસિદ્ધિઃ હૂદો વહિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ - અહીં ધૂમાભાવવિશિષ્ટહૂદ એ 1 આ દોષ બને છે. પણ પર્વતો વદ્ધિમાનું વહિવ્યાપ્યધૂમવાંશ અનુમિતિ પણ અનુમિતિ | [] સામાન્યથી હવે પકડાય એટલે તેના પ્રતિ તો તે દોષ ન બનતાં અવ્યાપ્તિ આવે છે. ]
આશ્રયાસિદ્ધિઃ કાગ્યનમયપર્વતો વદ્ધિમાનું વદ્વિવ્યાખધૂમવાંશ્ચ આ અનુમિતિ પ્રતિ છે કાખ્યનમયવાભાવવાનું પર્વત દોષ બને છે. પણ અનુમિતિસામાન્ય પ્રતિ તે દોષ ન બને તે કેમકે હવે તો અનુમિતિ સામાન્યમાં પર્વતો વતિમાનું અનુમિતિ પણ લેવાય અને તેના ન
પ્રતિ તે દોષ નથી બનતો. આમ અવ્યાપ્તિ આવે. [ આ અવ્યાપ્તિ દૂર કરવા પ્રકૃતિપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતાનો નિવેશ કર્યો. [1] હવે પૂર્વોક્ત સ્થળે જેને આપણે અનુમિતિ સામાન્યમાં લઈ લેતા હતાં તે લેવાય જ નહિ એટલે તે સિવાયની અનુમિતિસામાન્યમાં બાધાદિની પ્રતિબધ્ધતા મળી જતાં એમાં અવ્યાપ્તિ ન આવે.
गादाधरी : द्रव्यत्वादिना हुदादिविशेष्यकानुमितौ तथाविधबाधनिश्चयस्याऽप्रतिबन्धकत्वात्तद्दोषतादवस्थ्यमतः पक्षतावच्छेदकावच्छिन्नत्वोपादानम् ।
પ્રશ્ન - પ્રકૃતિપક્ષતાવાદમાવચ્છિન્નવિશેષ્યતા ન કહેતાં પ્રકૃતિપક્ષનિષ્ઠવિશેષ્યતા જ તે કહો તો ?
ઉત્તર - તો ફરી તે બધા દોષ ઊભા રહેશે. હ્રદો વતિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચત અનુમિતિ પ્રતિ વન્યભાવવાનું હૃદ દોષ બને છે. હવે પક્ષનિષ્ઠ વિશેષતા નિરૂપિત..... 1 પ્રકારતા શાલિ અનુમિતિ એ અનુમિતિ સામાન્યથી પકડાય એટલે હવે દ્રવ્ય (હૃદ) || વહિંમદ્ વદ્વિવ્યાપ્યધૂમવચ્ચ અનુમિતિ પોતે પકડાય, કેમકે તેમાં પણ પક્ષનિષ્ઠવિશેષ્યતા તો છે જ – હવે આ અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવાનું હૃદ દોષ બનતો નથી. એટલે એ ફરી અવ્યાપ્તિ ઊભી જ રહે. હવે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતા મૂકીએ તો વાંધો ન
આવે, કેમકે પક્ષતાવચ્છેદક ધર્મ તો હૃદત્વ છે. માટે હૃદ–ાવચ્છિન્ન વિશેષતા દ્રવ્ય / A વહિંમદ્ સ્થાનીય પક્ષ દ્રવ્યમાં નથી જ. માટે તે અનુમિતિ સામાન્યમાં ન આવી શકે એટલે ન પછી આપત્તિ પણ ન રહે.
આ જ રીતે સત્વતિપક્ષમાં છુંદો વદ્ધિમાનું વહિવ્યાયધૂમવાંશ્ચ અનુમિતિ પ્રતિ H. | વન્યભાવવ્યાપ્યજલવાનું હૃદ એ પ્રતિબંધક બને છે. પણ અનુમિતિ સામાન્યમાં તો દ્રવ્યું : 4 વહ્નિમતુ વદ્વિવ્યાપ્યધૂમવચ્ચે એ પણ પકડાય અને એના પ્રતિ તો તે સત્યંતિપક્ષ પ્રતિબંધક છે == == સામાન્ય વિરક્તિ ૦ (૨૮) -
J