________________
નથી. એટલે અવ્યાપ્તિ રહે. આમ સર્વત્ર તે અવ્યાપ્તિને દૂર કરવા ? પક્ષતાવચ્છેદકાવચ્છિન્નત્વનો નિવેશ કરવો જ જોઈએ.
गादाधरी : अवच्छेदकत्वं च तत्पर्याप्त्यधिकरणत्वम्, तेनाऽतेजस्वी पर्वतो वह्निमानित्यादौ विशिष्टपर्वतत्वादिमति वयाद्यभावरूपबाधस्य, काञ्चनमयपर्वतो वह्निमानित्यादौ चाऽश्रयाऽसिद्धेः शुद्धपर्वतत्वावच्छिन्नपक्षकाऽनुमित्यविरोधित्वेऽपि नाऽसंग्रहः । एवमग्रेऽपि बोध्यम् ।
હવે આગળ વધતાં ગદાધર કહે છે કે અવચ્છેદકત્વ એટલે પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણત્વ લેવું. અર્થાત્ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતા કહી છે તો પક્ષતાવચ્છેદકમાં જે પક્ષતાવચ્છેદકતા છે. તેનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ લેવું. જો તેમ ન ન લઈએ તો વળી અવ્યાપ્તિ આવે. મનસ્વી પર્વતો વદ્ધિમાન - હવે અહીં . પક્ષતાવચ્છેદક તેજસ્વી-અભાવવ૫ર્વતત્વ છે. અર્થાત્ તે સામાન્ય માવત્વ અને પર્વતત્વ બે ય પક્ષતાવચ્છેદક છે. પર્યાપ્તિસંબંધથી પક્ષતાવચ્છેદકતાનું અધિકરણ એ બેય ! બને. પણ પર્યાપ્તિસંબંધથી ન લઈએ. તો તો પક્ષતાવચ્છેદક માત્ર પર્વતત્વ બની શકે. એટલે પર્વતન્ત્રાવચ્છિન્નપર્વત વિશેષ્યતાક અનુમિતિ એ અનુમિતિ સામાન્યમાં પકડી શકાય એટલે પ્રસ્તુત અનુમિતિ પ્રતિ તો વહુન્યભાવવતુ-અતેજસ્વી પર્વત રૂપ બાધ દોષ | બને પણ અનુમિતિ સામાન્યમાં તો પર્વતો વદ્વિમાન વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ પણ હવે પકડી ! શકાય. કેમકે તે પણ પક્ષતાવચ્છેદક પર્વતત્વાવચ્છિન્ન વિશેષતા નિરૂપિત... આદિ છે તે
જ અને આ અનુમિતિ પ્રતિ તે પ્રતિબંધક બનતો નથી એટલે તેમાં અવ્યાપ્તિ આવે. આ , છે અવ્યાપ્તિ દૂર કરવા પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્તિસંબંધથી અધિકરણ કહેવું જોઈએ. હવે તે છે તેજસામાન્યાભાવવાવચ્છિન્ન અને પર્વતત્વાવચ્છિન્નવિશેષતાક અનુમિતિમાં તો પર્વતો ન જે વદ્ધિમાનું અનુમિતિ ન પકડાય કેમકે તે તેજસામાન્યાભાવવિશિષ્ટ પર્વતન્ત્રાવચ્છિન્ન | વિશેષ્યતાક નથી. અને તે ન પકડાતાં અવ્યાપ્તિ દોષ રહેતો નથી.
કાચ્ચનમયપર્વતો વદ્ધિમાનું વદ્વિવ્યાપ્યધૂમવાંશ્ચ આ અનુમિતિ પ્રતિ તો કાચ્ચનમયત્વાભાવવાનું પર્વત દોષ બને છે. પણ હવે જો પક્ષતાવચ્છેદકતાનું પર્યાપ્યા
અધિકરણ ન લેવાનું હોય તો પક્ષતા.વ. પર્વતત્વાવચ્છિન્ન વિશેષ્યતા પણ લઈ શકાય. આ તાદશ વિશેષ્યતાક તો પર્વતો વદ્ધિમાનું વહિવ્યાપ્યધૂમવાં અનુમિતિ પણ છે એટલે એ પણ બ પણ અનુમિતિસામાન્યથી પકડી શકાય. અને તેના પ્રતિ તો કાચ્ચનમયત્વાભાવવાન પર્વત .
સામાન્ય નિરતિ . (૨૯)