________________
2 - - - - - - - 1 H (યાક્ષિત મવતિ તવૈવ નિરૂપમાં પવિતું આઈતિ) જેની આકાંક્ષા નથી તેવા | આ દોષનું લક્ષણ કરવું એ યોગ્ય નથી. આકાંક્ષા દુષ્ટહેતુ નિરૂપણની અને નિરૂપણ દોષનું કરવું એ કેમ બને?
गादाधरी : अन्यविधव्युत्पत्त्या हेत्वाभासपदस्य हेतुदोषपरत्व- ।। सम्भवेऽपि 'तेचे'त्यादिना दुष्टहेतूनामेव विभजनाद् दुष्टहेतुनिरूपणस्यापूऽप्रतिज्ञातत्वे तदसङ्गतेः, ન ઉત્તર - દેતોઃ ગામાના હેત્વાભાસ: Iએ વ્યુત્પત્તિથી તો હેત્વાભાસ પદ દોષપરક
જ બને છે. આમ દોષ-નિરૂપણની જ પ્રતિજ્ઞા થતાં તેની આકાંક્ષા થાય છે અને તેનું જ 1 SP નિરૂપણ થાય તે ઉચિત જ છે એમાં મૂલકારની ન્યૂનતા શી છે? છે. પૂર્વપક્ષ - તે ચ સવ્યમવારવિરુદ્ધસપ્રતિપક્ષાસિદ્ધિવાહિતી પૐ આ પંક્તિમાં છે
દુષ્ટહેતુઓના જ વિભાગ કરવામાં આવ્યા છે. હવે જો દુષ્ટહેતુના નિરૂપણની પ્રતિજ્ઞા ન છે. # હોય તો દુષ્ટહેતુના વિભાજનની સાથે વિરોધ આવશે. યત્રિ પર્વ પ્રતિજ્ઞાત મવતિ તવ વિમા રૂતિ નિયમાન્ દોષનિરૂપણની પ્રતિજ્ઞા કરી છે અને દુષ્ટહેતુનો વિભાગ છે
કર્યો છે તો વિરોધ આવશે. r गादाधरी : एवं दुष्टहेतुनिरूपणस्याऽप्रकृतत्त्वे दुष्टहेतूनां । विभागानहतया तेषां सङ्कण विभागव्याघातशङ्काया अनवतारात्,
વળી દુષ્ટહેતુનું નિરૂપણ જો અપ્રકૃત હોય તો દુષ્ટહેતુના વિભાગ કરાય નહિ અને તે તો પછી આગળ જે શંકા કહેવાના છે કે – દુષ્ટહેતુના સાંક્યને લીધે તેમના વિભાગ વ્યાઘાત થઈ જશે. એનો પણ અવતાર શી રીતે થાય? – કેમકે દુષ્ટહેતુના વિભાગનું | નિરૂપણ પ્રતિજ્ઞાત નથી માટે તેના વિભાગ કરી શકાય નહિ અને તેથી વિભાગના વ્યાઘાતની શંકા શી રીતે સંભવે ?
गादाधरी : उपधेयसङ्करेऽपीत्यादिग्रन्थस्य उपाध्यसङ्करण विभागोपपादनपरस्याऽसङ्गतिरिति ।
વળી તે શંકાનો નિરાસ કરવા માટે ઉત્તર આપવામાં આવ્યો છે કે ઉપધેય (દુષ્ટહેતુ)નું | સાંકર્મ આવવા છતાં ઉપાધિ (દોષ)માં તો ભેદ=ભિન્નતા છે જ એટલે દોષના વિભાગથી - - ૨ સામાન્ય વિરક્તિ ૦ (૧)
|
-
-
-