________________
ઇત્યાદિસ્થળે તો પ્રતિબંધકતાવચ્છેદક વિષયતાશ્રય હૃદ બને જ છે જે હેતુરૂપ પણ છે જ એટલે ત્યાં તો હેતુમાં જ લક્ષણ જાય છે. જ્યાં પક્ષ પોતે હેતુ ન બને તેવા બાધાદિ દોષ સ્થળે હેતુમાં અવ્યાપ્તિ દોષ પણ ઊભો રહે.
गादाधरी : यद्विषयकत्वेनेत्यादिलक्षणे च तृतीयाया अवच्छेदकत्वार्थकतया सुतरां तथेत्यत आह
હવે યદ્વિષયકત્વન અનુમિતિ પ્રતિબન્ધકવં રૂપ જે બીજું લક્ષણ છે અને ત્રીજું જે લક્ષણ છે, તેમાં તો સુતરાં દોષમાં અતિવ્યાપ્તિ અને હેતુમાં બાધાદિસ્થળે અવ્યાપ્તિ ઊભી છે કેમકે દ્વિષયત્વેનમાં તૃતીયાર્થ: અવછેવત્વ છે એટલે યદ્વિષયકત્વાવચ્છિન્ના પ્રતિબંધકતા અર્થ થયો. અર્થાત્ યન્નિષ્ઠવિષયતા પ્રીતાનુમિતિપ્રતિબંધ તાવચ્છેવિા તત્ત્વ હેત્વામાસત્વ એવું લક્ષણ થયું. આમ અહીં તો સ્પષ્ટતયા તે જ રીતે અતિવ્યાપ્તિ દોષ અને હેતુમાં અવ્યાપ્તિ દોષ ભાસે જ છે.
दीधिति: दुष्टहेतुनाम्, तदभिप्रायेणैव उपधेयसङ्करेऽपीत्यादि वक्ष्यति ।
—
यथाश्रुतमिदं हेतुदोषाणां लक्षणम्, तद्वत्त्वं च
ગાવાધરી : યથાશ્રુતમિતિ । વ=તક્ષળત્રયમ્ ।
આ આપત્તિને લીધે દીષિતિકાર કહે છે કે યથાશ્રુત આ ત્રણ લક્ષણ દોષના જ લક્ષણ છે. દુષ્ટકેતુનાં નહિ.
આ અભિપ્રાયથી જ ઉપધેયસઙ્ગરેડપિ ઇત્યાદિ ચર્ચા આગળ ઉપર મણિકાર કહેવાના
છે.
गादाधरी : ननु हेतुवदाभासन्ते इति व्युत्पत्त्या हेत्वाभासपदस्य दुष्टहेतुपरत्वाद् दुष्टहेतुनिरूपणस्यैव प्रतिज्ञातत्वात्तल्लक्षणमेवाऽऽकाइ क्षितम्, अतस्तदनुक्तौ मूलस्य न्यूनता,
પ્રશ્ન - હેતુવવામાસન્તે રૂતિ હેત્વાભાસા: એ વ્યુત્પત્તિના બળથી તો દુષ્ટહેતુપરક જ આ હેત્વાભાસ પદ બને છે એટલે દુષ્ટહેતુ નિરૂપણની જ પ્રતિજ્ઞા કરેલી છે માટે તેના જ લક્ષણની આકાંક્ષા છે તો હવે જો દોષના લક્ષણ કરે તો મૂલકા૨ની ન્યૂનતા કહેવાય. કેમકે
સામાન્ય નિરુક્તિ ૦ (૧૫)