________________
- - -- - - -- - - -- --- | એટલે યદ્રા કરીને મણિકાર બીજી રીતે આવ્યાપ્તિને દૂર કરવા યત્ન કરે છે. આ ગદાધર કહે છે કે યદ્વાકલ્પથી ભલે મણિકાર અવ્યાપ્તિ આપત્તિનો નિરાસ કરતાં LU હોય પણ તેમાં તેમને પોતાને જ અરૂચિ છે એટલે જ તેમણે “યા કરીને કહ્યું છે. એ II અરૂચિ શું છે ? તે ગદાધરના હિસાબે આપણે જોઈએ.
યદ્વાકલ્પમાં પ્રત્યક્ષ અને શાબ્દબોધ પ્રતિ બાધ સત્પતિપક્ષ-જ્ઞાન પ્રતિબંધક બનતાં A નથી પણ ઉત્પન્ન થઈ ગયેલા પ્રત્યક્ષ શાબ્દબોધમાં અપ્રામાણ્યની ઉત્પત્તિ જ આ બાધ- 1 સત્યતિપક્ષ કરે છે એટલે કે બાધ સત્રતિપક્ષ-અનુમિતિમાં જ પ્રતિબંધક બને છે એવું કહ્યું ? છે. ગદાધર કહે છે કે જો આમ કહીને બાધાદિને માત્ર અનુમિતિ પ્રતિ જ પ્રતિબંધક કહ્યો એટલે ભલે તેમાં અસાધારણપ્રતિબંધકતા આવી ગઈ પણ જો આ રીતે બાધાદિ હોવા પર ન પણ પ્રત્યક્ષ અને શાબ્દબોધની ઉત્પત્તિ થઈ શકતી જ હોય તો તો તેના હોવા ઉપર એ
અનુમિતિની ઉત્પત્તિ પણ કેમ ન થઈ જાય? બસ, અનુમિતિની ઉત્પત્તિ બાદ ત્યાં પણ A અપ્રામાયનો ગ્રહ બાધાદિથી થઈ જાય એટલે પ્રવૃત્તિ વિરોધિતાની પણ ઉપપત્તિ થઈ જાય છે એમ જ લાઘવાત્ કેમ ન કહેવું જોઈએ?
(વસ્તુતઃ બાધાદિ હોવા પર અનુમિતિની તો ઉત્પત્તિ જ નથી થતી તેમ પ્રત્યક્ષ, 1 શાબ્દબોધની પણ ઉત્પત્તિ નથી થતી) ગદાધર કહે છે કે આ અરૂચિને લીધે જ “યદ્વા” કલ્પને | અભ્યપગમમાત્ર” (સ્વીકારમાત્ર) મણિકારે યઢા પદથી સૂચિત કર્યો છે.
દીધિતિકાર અહીં જુદી રીતે અરૂચિ બતાવે છે. તેઓ કહે છે કે પ્રત્યક્ષ પ્રતિ | બ આનુમાનિકબાધ નિશ્ચય ભલે કદાચ અપ્રતિબંધક બને જ છે એટલે તેવી વસ્તુસ્થિતિ હોવા છે
છતાં બાધાદિ શાબ્દબુદ્ધિનાપ્રતિબંધક ન બને એવું કહેવું તે વસ્તુતઃ માન્ય નથી. એટલે જ 11 મણિકારે “યદ્વા” કહીને એ પક્ષનો અબ્યુગમમાત્ર સૂચિત કરેલ છે.
ગદાધરે, “બાધાદિ શાબ્દ, પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક ન બને તો અનુમિતિ પ્રતિ પણ પ્રતિબંધક ન બનવા જોઈએ” એવું મણિકારનું મનોગત મંતવ્ય મૂકીને યાકલ્પમાં મણિકારનો અભ્યાગમ માત્ર સૂચિત કર્યો જયારે દીધિતિકારે “અનુમિતિપ્રતિબંધક બને છે તે તેમ શાબ્દબુદ્ધિ પ્રતિ તેમ પણ તે પ્રતિબંધક બને જ એવું મણિકારનું સ્વારસ્ય છે” એમ પણ તે પ્રગટ કરીને મણિકાર જ “થદ્વા' કહીને આ કલ્પમાં અભ્યપગમ માત્ર સૂચિત કર્યો છે એમ ન
કહ્યું. ગમે તેમ હો, વસ્તુસ્થિતિ એ નક્કી થાય છે કે મણિકારને બાધાદિમાં આ રીતે ? 1 યદ્વાકલ્પથી અસાધારણ પ્રતિબંધકતા લાવીને લક્ષણની અવ્યાપ્તિ ટાળવામાં રૂચિ તો નથી જ. Hિ
હવે આપણે ગદાધરની પંક્તિનો અર્થ કરી લઈએ. કેમકે એમાં અવાંતર વિશેષ આ હકિકતો પડેલી છે.
1 - સામાન્ય વિરક્તિ ૦ (૨૦૨) ૧- E J