________________
1 પ્રશ્નઃ તમે મણિકારના યદ્રા કલ્પમાં અભ્યપગમ માત્ર કેમ કહો છો? અરે તે તો ( વસ્તુસ્થિતિ જ છે અર્થાત્ બાધાદિ પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક બનતાં જ નથી. જુઓ. || અનુમાનિકબાધનિશ્ચયદશામાં પણ લૌકિક સંનિ.થી પ્રત્યક્ષ નિશ્ચયની ઉત્પત્તિ થઈ જ જાય | છે એટલે બાધનિશ્ચય સામાન્ય તો પ્રત્યક્ષ પ્રતિ પ્રતિબંધક બનતાં જ નથી અને તેથી આ બાધનિશ્ચયમાં અનુમિતિ અસાધારણ પ્રતિબંધકતા આવી જ જાય છે અને તેથી તાદશ આ પ્રતિબંધકતા ઘટિત લક્ષણ બાધાદિમાં સુસંગત થઈ જ જાય છે. જ દીધિતિકાર : ભલે, એ રીતે પ્રત્યક્ષાત્મકજ્ઞાન પ્રતિ બાધાદિ પ્રતિબંધક ન બને પણ 1 શાબ્દબુદ્ધિ પ્રતિ તો તે બાધાદિ પ્રતિબંધક બને જ છે એટલે અનુમિતિજ્ઞાન પ્રતિ જ તેની
પ્રતિબંધકતા ન રહેવાથી તેમાં અસાધારણ પ્રતિબંધકતા સંભવતી જ નથી અને તેથી જ યાકલ્પમાં પ્રત્યક્ષ અને શાબ્દ પ્રતિ બાધાદિની અપ્રતિબંધકતા કહી છે એટલે મણિકારને અરૂચિ છે જ. માટે જ “પા” કલ્પ અભ્યપગમ માત્ર જ કહેવો વ્યાજબી છે.
गादाधरी : समानेन्द्रियजन्यबाधनिश्चयसत्त्वे लौकिकप्रत्यक्षस्याप्यनुत्पत्तेरानुमानिकेति बाधनिश्चयविशेषणम् । शाब्दं प्रतीति । तथा च । तावतैव लिङ्गासाधारणदोषत्वव्याघात इति भावः । છે દીધિતિકારે આનુમાનિક એવો બાધનિશ્ચય કહ્યો છે માત્ર બાધનિશ્ચય કહે તો તે તો . # સમાનેન્દ્રિયજન્ય પણ હોય (ચક્ષુથી પટમાવવમૂતને પ્રત્યક્ષાત્મક બાધનિશ્ચય થાય તો ? તે જ ઈન્દ્રિયથી વટવમૂત પ્રત્યક્ષ પ્રતિબધ્ધ બની જ જાય) અને તે તો પ્રત્યક્ષ પ્રતિ
પ્રતિબંધક બની જ શકે છે. એટલે પ્રત્યક્ષ પ્રતિ અપ્રતિબંધક બનતાં આનુમાનિક એવા તે બાધનિશ્ચયનું ગ્રહણ કર્યુ છે. અર્થાત્ ભલે આવો બાધનિશ્ચય પ્રત્યક્ષ પ્રતિ અપ્રતિબંધક રહે તો આ પણ શાબ્દ બુદ્ધિ પ્રતિ તો તે પ્રતિબંધક બને જ છે માટે બાધાદિમાં અસાધારણપ્રતિબંધકતા સંભવતી જ નથી માટે આ કલ્પ અભ્યપગમમાત્ર જ સમજવો જોઈએ.
गादाधरी : तत्रापि तदप्रतिबन्धकत्वमाशङ्कते योग्यतेति ।
दीधितिः : योग्यताज्ञानेनान्यथासिद्धत्वातद्भावो न तत्र हेतुरिति ।। चेदेवमप्युपनीतभानविशेष प्रति तत्त्वेन हेतुताया दुर्वारत्वात् । इति महामहोपाध्याय-श्रीरघुनाथशिरोमणिभट्टाचार्यविरचिता हेत्वाभासे
-
-- સામાન્ય નિયુક્તિ ૦ (૨૦૦૩)
(સામાન્ય નિરુક્તિ
(૨૦૩)