________________
।
-- -- -- -- -- -- -- -- -- । बन्धः प्रामाणिकस्तदा अप्रामाण्यग्रहाभावस्येव तदभावस्यापि वैशिष्ट्यन्तत्र निवेश्यताम्,
गादाधरी : तत्सत्त्वेऽपि विरोधिपरामर्शसत्त्वेऽपि, तत्साध्ये बाधावतारे तादृशपरामर्शानुमेयविरोधिकोटेः पक्षेऽभावनिश्च-यदशायाम्, नानुमितिप्रतिबन्धः=न प्रकृतसाध्यानुमित्यनुत्पादः। अप्रामाण्यग्रहाभाव" स्येत्यनन्तरं वैशिष्ट्यमित्यदुषज्यते । तदभावस्य विरोधिकोटिविरह। निश्चयाभावस्य, तत्र विरोधिपरामर्शप्रतिबन्धकतावच्छेदकगर्भे ।।।
निवेश्यतामिति । 1 ઉત્તર પક્ષઃ અપ્રામાણ્યગ્રહાભાવવિશિષ્ટવિરોધી પરામર્શ જેમ પ્રતિબંધક બને છે તેમ | તે બાધગ્રહાભાવવિશિષ્ટવિરોધિપરામર્શને જ અમે પ્રતિબંધક કહીશું. હવે અહીં તાદશ મા U વિરોધિપરામર્શ નથી માટે અનુમિતિ ઉત્પાદ થવામાં કોઈ આપત્તિ નથી. ___ गादाधरी : अत्र विपरीतकोटिव्याप्यवत्तापरामर्शदशायां तत्कोटिविरहनिश्चयसत्त्वे तत्परामर्श भ्रमत्वग्रहानन्तरमेवानुमितिर्न । त्वन्यथेति भ्रमत्वग्रहाभाववैशिष्ट्यनिवेशेनैवोपपत्तौ तादृशबाधग्रहाभाववैशिष्ट्यनिवेशो व्यर्थ इत्यनिर्भरसूचनाय यदि चेत्युक्तम् । । ____ अप्रामाण्यग्रहाभाववैशिष्ट्यस्य दृष्टान्तविधया प्रतिबन्धकताMवच्छेदकत्वञ्च दर्शितम् । ને વળી આ હકિકત તો “બાધથી વિરોધીપરામર્શ વહ્નિ અનુમિતિને પ્રતિબધ્ધ ન કરી ] શકે” એવું જેઓ માને છે તેમના હિસાબે અમે કહ્યું છે. અમે તો “વિરોધિપરામર્શમાં બાધn I થવા છતાં જો ભ્રમત્વનો ગ્રહ ન થાય તો વહુન્યનુમિતિને જરૂર પ્રતિબધ્ધ કરી દે” એમ [ કહીએ છીએ એટલે ભ્રમત્વગ્રહ થવા ઉપર જ તે વહુન્યનુમિતિ ઉત્પન્ન થઈ જાય આમ || અપ્રામાણ્યગ્રહાભાવવિશિષ્ટ વિરોધિપરામર્શને જ અમે અનુમિતિપ્રતિબંધક કહીએ છીએ.
गादाधरी : नन्वस्तु विरोधिपरामर्शमात्रं प्रतिबन्धकं तथापि
L
----
सामान्य निरस्ति . (२५५)
-
----
-