________________
|| आह किन्त्विति । विरोधिपरामर्शः साध्याभावव्याप्यवत्तानिश्चयः,। M तथा अनुमितिप्रतिबन्धकः ।
સત્રતિપક્ષ સ્થળે વિરોધિકોટિઅનુમિતિ સામગ્રીને વહ્નિકોટિ અનુમિતિમાં પ્રતિબંધક 1 કહેવી એ અત્યંત અસંભવિત છે કેમકે વહિ-કોઢનુમિતિના અનુત્પાદમાં તો વહ્નિકોટિ 1
અનુમિતિ કારણ રૂપ પ્રતિબંધકાભાવ ત્યાં નથી તે જ કારણ છે અથવા આ વિરોધિપરામર્શાભાવવિશિષ્ટ વહ્નિકોટ્યાનુમિતિપરામર્શ કારણ છે. તે જ ત્યાં નથી. આમ | આ સ્વની સામગ્રી જ ન હોવાથી કાર્યાનુત્પાદ રહે છે વિરોધિકોટિ સામગ્રીને પ્રતિબંધક છે. જ માનવાની જરૂર જ શી છે? જો વિશેષરૂપથી સત્યતિપક્ષસ્થળે તે સ્વસામગ્રી હોત તો જરૂર છે ભ કાર્યોત્પાદ થઈ જ જાય.
આમ વહુન્યનુમિતિસામગ્રીરૂપ પરામર્શ હોવા છતાં વિરોધિપરામર્શરૂપ પ્રતિબંધક 7 LI હોવાથી પ્રતિબંધકાભાવરૂપ કારણ ન મળવાથી જ વહુન્યનુમિતિ ન થાય.
આમ વિરોધિસામગ્રીને પ્રતિબંધક માનવાની જરૂર જ નથી. માત્ર વિરોધિપરામર્શ જ પ્રતિબંધક કહેવો જોઈએ અને તેથી ‘વિરોધિસામગ્રીકાલીનત્વ ને પ્રતિબંધકતાવચ્છેદક | માનવાનું રહેતું જ નથી અને તેથી તે રીતે લક્ષણસમન્વય સંભવતો જ નથી.
गादाधरी : ननु यत्र वयभावव्याप्यवत्तापरामर्शः वयभावा-A भाववान् पक्ष इति बाधनिश्चयश्च वर्त्तते तत्र वह्निव्याप्यवत्ताज्ञानेन वढ्यनुमितिर्जन्यत इत्यनुभवसिद्धम्, विरोधिपरामर्शमात्रस्य ।।
प्रतिबन्धकत्वे च तन्नोपपद्यते इति । | પ્રશ્ન : વહ્નિમાનું અનુમિતિ સ્થળે વહુન્યભાવવ્યાપ્યવત્તા પરામર્શ છે. હવે ત્યાં વન્યભાવવ્યાપ્યવત્તા પરામર્શમાં બાધનિશ્ચય થઈ ગયો. (વન્યભાવાભાવ- વ્યાપ્યાવત્તાબુદ્ધિ થઈ એટલે હવે વિરોધિ પરામર્શ હોવા છતાં ય વહ્નિ અનુમિતિ જરૂર છે થવાની. હવે તમે તો વિરોધિ પરામર્શને તાદેશાનુમિતિ પ્રતિ પ્રતિબંધક કહો છો. તો પણ અનુમિતિ શી રીતે થાય?
गादाधरी : अत आह यदि चेति । दीधितिः : यदि च तत्सत्त्वेऽपि तत्साध्ये बाधावतारे नानुमितिप्रति
Enતા સામાન્ય નિરુક્તિ • (૨૫) –
સામાં
નJ