________________
गादाधरी : उपदर्शितस्थलेऽपि दशाविशेषे हेतोर्दुष्टत्वमङ्गीकुर्वन्तस्तत्साधारण्याय लक्षणमन्यथा व्याचक्षते ये तन्मतमुपन्यस्य दूषयति यत्त्विति ।
दीधिति: : यत्तु ज्ञानस्य यदनुमितिप्रतिबन्धकतावच्छेदकं तद्वत्त्वम् तत्प्रकारकप्रमाविषयत्वञ्च लक्षणार्थः ।
गादाधरी : 'ज्ञानस्येति' षष्ठ्यन्तार्थस्य यत्पदार्थेऽन्वयः, तथा च ज्ञानसम्बन्धित्वविशिष्टं यद्रूपावच्छिन्नं यत्किञ्चित्सम्बन्धेन अनुमितिप्रतिबन्कतावच्छेकमित्यर्थः । अत्राप्यवच्छेदकत्वं अनतिरिक्तवृत्तित्वम्, उक्तयुक्तेः । तत्पदमुभयत्र तद्रूपविशिष्टपरम् । लक्षणार्थ ः = व्युत्क्रमेण लक्षणयोरर्थः ।
હવે બીજા કેટલાક અહીં હેતુમાં દુષ્ટત્વવ્યવહાર માને છે અને તેથી લક્ષ્ય જ માને છે એટલે અવ્યાપ્તિને દૂર કરવા માટે ત્યાં લક્ષણ લઈ જવાનો યત્ન કરે છે.
ज्ञानस्य यदनुमितिप्रतिबंधकतावच्छेदकं तद्वत्त्वम् तत्प्रकारकप्रमाविषयत्वं लक्षणार्थः ।
ज्ञानसम्बन्धत्वविशिष्टं यद्रूपावच्छिन्नं यत्किचित् संबंधेन अनुमितिप्रतिबंधकता - वच्छेदकं इति पर्यवसितोऽर्थः ।
અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક પ્રતિબંધકરૂપ જ્ઞાનમાં રહેનાર વિશેષણ બને. અર્થાત્ જ્ઞાનસંબંધિ જે હોય તે અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક બને. પ્રતિબંધકીભૂતજ્ઞાનમાં વિષયિતાસંબંધથી વિષય રહે એટલે વિષય પ્રતિબંધકતાવચ્છેદક બને. તે જ રીતે વક્ષ્યમાણ વિરોધિસામગ્રીકાલીનત્વ સ્વરૂપસંબંધથી જ્ઞાનમાં રહે. એટલે તે પ્રતિબંધકતાવચ્છેદક બને.
અહીં પણ ઉક્તયુઠ્યા અવચ્છેદકતા અનતિરિક્તવૃત્તિત્વસ્વરૂપ લેવી. યત્તુનું આ લક્ષણ મણિકા૨પ્રથમ લક્ષણ અને દ્વિતીયલક્ષણ સ્વરૂપ બને છે. જ્ઞાનસંબંધિત્વવિશિષ્ટ યદ્નપાવચ્છિનં અનુમિતિપ્રતિબંધકતાવચ્છેદક
सामान्य निरुक्ति • ( २४४ )