________________
साधनवृत्तित्वविशेषितम् तादृशविशिष्टविषयकत्वन्तु न प्रतिबन्धकता - तिरिक्तवृत्तीत्यत आह सर्वेति । तत्र हेतौ, असत्त्वात् अवृत्तेः, साध्यवति पक्षे हेतोर्वृत्तेरिति शेष:, तथा च तादृशविशिष्टस्याप्रसिद्ध्या तस्य दोषत्वासम्भवेन प्रसिद्धस्याविशिष्टसाध्यवद्व्यावृत्तत्वस्यैव तत्र दोषताया आवश्यकत्वमिति भावः ।
પ્રશ્ન : પણ કેવળ સર્વસાધ્યવન્દ્વયાવૃત્તત્વને અસાધારણ દોષ કહેવાતો નથી. હેતુવૃત્તિત્વવિ. તાદશ દોષ કહેવાય છે અને તાદશ જ્ઞાન તો પ્રતિબંધક જ બને એટલે પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ જ તાર્દશજ્ઞાનવિષયકત્વ બને.
ઉત્તર : હા, પણ સર્વસાધ્યવન્દ્વયાવૃત્તવિષયકત્વ તે જ્ઞાનમાં રહેતું નથી. કેમકે અનિત્યત્વવત્ શબ્દમાં શબ્દત્વવૃત્તિ રૂપ હેતુ વૃત્તિ બની જાય છે અને તેથી તેમાં સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ લબ્ધ થતું નથી. આમ વિશિષ્ટની અપ્રસિદ્ધિ હોવાથી વિશિષ્ટ તો દોષ બને જ નહિ અને અહીં દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન કરવો છે માટે કોઈ દોષ તો માનવો જ જોઈએ એટલે વિશિષ્ટમાં પ્રસિદ્ધાંશરૂપ સાધ્યવદ્વયાવૃત્તત્વને જ દોષ માનવો જોઈએ. તે પ્રસ્તુતમાં હેતુમાં નથી રહેતો અને પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય છે માટે અહીં અવ્યાપ્તિ ઊભી રહે છે.
दीधिति: : एवं शब्दोऽनित्यः कृतकत्वादित्यस्य सत्प्रतिपक्षे नित्यत्वव्याप्याद्रव्यद्रव्यत्वादावपि पक्षस्य तद्वत्ता विरहादित्याशंकां तयोरलक्ष्यत्वेन निराकुरुते दशाविशेष इति ।
चिन्तामणि: : दशाविशेष हेत्वोरेवाऽसाधारणसत्प्रतिपक्षयोराभासत्वात् तद्बुद्धेरप्यनुमितिप्रतिबन्धकत्वम् ।
गादाधरी : अद्रव्यद्रव्यत्वादाविति - असमवेतद्रव्यत्वादावित्यर्थः असमवेतत्वस्य ध्वंससाधारणतया नित्यत्वव्याप्यत्वासम्भवाद्विशेष्यांशनिवेशः । अत्राप्यनन्तरमव्याप्तिरित्यनुषज्यते, तद्विषयकत्वस्य पक्षाविषयकज्ञानसाधारणतया प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वादिति भावः । सामान्य निरुति (२३८)