________________
1. આ ઉભયબુદ્ધિ સાધ્યાભાવની વિરોધી બને છે. હવે અસાધારણ્ય કે સત્રતિપક્ષની કે આ જ્ઞાનદશામાં હેતુ અનુમિતિનો જનક બની શકે નહિ એટલે આ જ્ઞાનને અનુમિતિનું
પ્રતિબંધક કહેવું જોઈએ એ હકિકત તો સુસ્પષ્ટ જ છે આવો અર્થ કરવાની “દશાવિશેષ I એવા વક્ષ્યમાણ કથનથી જરૂર જ નથી. અર્થાત્ એ કથન નિમ્પ્રયોજન બની જાય જો આ ઇ ઉક્તાર્થ જ તેના દ્વારા અભિપ્રેત હોય તો. આમ ઉક્તાર્થ કરતાં તો તે પંક્તિનું ઉત્થાન જઈ A સંભવતું નથી અને જો તેમજ અર્થ કરવો હોય તો તો અસાધારણ-સત્કૃતિપક્ષને જ શા માટે છે.
અનુમિતિ પ્રતિબંધક કહેવા જોઈએ? સાધારણ્યાદિ માટે પણ તેમ કેમ ન કહેવાય? એશ્લે 1 હવે “દશાવિશેષે પંક્તિનું ઉત્થાન કરવા માટે ઉક્તાર્થ ન લેતાં દીધિતિકાર જુદી રીતે 1. I વ્યાખ્યાન કરે છે.
જો જ્ઞાયમાનું સદનુમિતિપ્રતિબંધક યત્ તત્ત્વમ્ લક્ષણ હોય તો શબ્દ નિત્ય: શબ્દતાત્ એવા અસાધારણમાં અવ્યાપ્તિ આવશે. સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત અને સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ એક જ છે.
પ્રશ્ન : શબ્દમાં અનિત્યત્વનો તો હજુ સંશય છે ને ? ઉત્તર : ના. નિશ્ચય છે. પ્રશ્નઃ તો સિદ્ધિ હોવા પર અનુમિતિ જ શી રીતે થાય?
ઉત્તર : સિષાધષિાબલાત્ અનુમિતિ જરૂર થાય. હવે અહીં હેતુમાં દુત્વવ્યવહાર | I થાય છે માટે તે લક્ષ્ય છે અને તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે. . (સપક્ષ અને વિપક્ષમાં અવૃત્તિ જે હેતુ હોય તે અસાધારણ કહેવાય.) અનિત્યસ્વરૂપ છે
સાધ્ય છે. તદ્વાન્ શબ્દ છે તેમાં શબ્દવ તો વૃત્તિ જ છે અર્થાતુ અનિત્યત્વવતુ ઘટાદિમાં ભલે ય જ શબ્દ– વ્યાવૃત્ત છે પણ સર્વસાધ્યવયાવૃત્ત તે નથી. અસાધારણનું લક્ષણ છે ભ સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ માત્ર નથી પણ હેતુવૃત્તિત્વે સતિ સર્વસાધ્યવયાવૃત્તત્વ લક્ષણ છે. ને હવે અહીં શબ્દ–વૃત્તિત્વવિશિષ્ટ અનિત્યત્વવદ્વયાવૃત્તત્વ જ અપ્રસિદ્ધ બની જાય છે એટલે જ તેને ન લેતાં તેનું ભ્રમાત્મક જ્ઞાન લેવું. જે પ્રસિદ્ધ બને છે તેનો વિષય પ્રસિદ્ધ (અંશ) સર્વસાધ્યવદ્વયાવૃત્તત્ત્વ માત્ર દોષ તરીકે લેવો જોઈએ. હવે સર્વસાધ્યવઠ્ઠયાવૃત્તત્ત્વ માત્ર તો એ પ્રતિબંધકતાતિરિક્ત વૃત્તિ પણ બને. (સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ વિષયકજ્ઞાન એ કોઈ II
અનુમિતિપ્રતિબંધક બનતું નથી.) ॥ गादाधरी : ननु केवलं सर्वसाध्यवद्व्यावृत्तत्वं न दोषः अपि तु |
II
-
- -
સામાન્ય વિરક્તિ
(ર૩)
===
G
J