________________
॥ गादाधरी : पञ्चविधत्वोक्तिरित्यर्थः । तत्सम्भवस्थलेति । यत्र ।।
पञ्चानामेव हेत्वाभासानां सम्भवः गौरश् घटत्वादित्यादौ तस्थलीय-" T लक्षणाक्रान्तस्य पञ्चविधत्वाभिप्रायेणेत्यर्थः ।
પ્રશ્નઃ સાબાદિભેદથી લક્ષણોનો ભેદ થાય છે. હવે દૂતો વદ્ધિમાન ઘૂમત ન 1 ઈત્યાદિસ્થલીય લક્ષણ એ પચ્ચવિધહેત્વાભાસ-સાધારણ છે. કેમકે એક જ લક્ષણ પચ્ચવિધf
હેત્વાભાસ સ્થળે પણ જાય છે. તો હવે તેવાં લક્ષણથી આક્રાન્ત વહુન્યભાવવહૂદ શી રીતે | સંભવે? કેમકે તેનાથી દુષ્ટ થતાં ધૂમ હેતુમાં પચ્ચવિધહેત્વાભાસોક્તિ અસંગત બની જાય. LI A ઉત્તર ઃ પચ્ચવિધહેત્વાભાસ પ્રકારોક્તિ તત્સભવસ્થલાભિપ્રાણ અમે કહી છે. જ્યાં એ જ પાંચેય પ્રકારના હેત્વાભાસ સંભવે ત્યાં પણ આ લક્ષણ જાય જ્યાં પાંચેય હેત્વાભાસ ન મ આ સંભવે ત્યાં પણ હેતુમાં લક્ષણ જતાં પચ્ચવિધહેત્વાભાસોક્તિ કહેવાનું રહેતું જ નથી.
गादाधरी : ननु लक्षणाननुगमादितरभेदानुमाने भागासिद्धिरित्यत I आह व्यभिचारादेरिति । 1 दीधितिः : व्यभिचारादेः साध्यादिभेदनियन्त्रितत्वात् । शब्दाभेदमात्रस्य चाकिञ्चित्करत्वादिति प्राहुः ।
गादाधरी : साध्यादिभेदनियन्त्रितत्वात् साध्यादिभेदनियन्त्रि-। तलक्ष्यतावच्छेदकत्वात्, तथा च लक्षणस्येव लक्ष्यतावच्छेदकस्या-" प्यननुगमान्न भागासिद्धिरिति भावः। नन्वेवमप्यनुगतोक्त्यसम्भवान्नायं
प्रकारः साधीयानित्यत आह शब्दाभेदमात्रस्येति ।। [] પ્રશ્નઃ આમ થતાં ફરી લક્ષણનો અનનુગમ થયો એટલે દોષતાવચ્છેદકાવચ્છેદન [] પક્ષમાં ઇતરભેદાનુમાન કરતાં ભાગાસિદ્ધિ દોષ આવશે.
ઉત્તર : ના, વ્યભિચારાદિ દોષો પણ સાધ્યભેદથી ભિન્ન ભિન્ન જ બને છે અર્થાત 4 A સાધ્યભેદથી લક્ષ્મતાવચ્છેદક પણ ભિન્ન ભિન્ન બનવાથી લક્ષ્ય (પક્ષ) પણ ભિન્ન ભિન્ન
જ બને તેથી જે જે પક્ષ બને તે તત્-તન્ હેતુસહિત જ હોય એટલે તે આપત્તિ સંભવતી નથી. - - ૨ સામાન્ય નિયુક્તિ (૨૩૧)
-