________________
-- -- -- -- -
-- -- -- गादाधरी : ननु तत्तद्धर्मावच्छिन्नभिन्नभिन्नत्वरूपलक्षणघटकत" त्तद्धर्माणां भागासिद्धतया हेत्वाभाससामान्येतरभेदाननुमापकत्वेऽपि ॥ व्यभिचारावारकतया तदितरांशवैयर्थ्यमिति
दीधितिः : स चातिरिक्त एवान्योन्याभाव इति न वैयर्थ्यम्
गादाधरी : अत आह स चेति । स चान्योन्याभावोऽतिरिक्त एवेति १ योजना । स च तत्तद्धमाचच्छिन्नप्रतियोगिताकभेदकूटावच्छिन्न। प्रतियोगिताकः भेदः, अतिरिक्तः तत्तद्धर्मातिरिक्तः, तथा च धर्मिभेदान्न ।
वैयर्थ्यम् । तत्तद्धर्मावच्छिन्नभेदमात्रावच्छिन्नप्रतियोगिताकान्योन्याभावस्य स्वप्रतियोगितावच्छेदकीभूतभेदप्रतियोगितावच्छेदकतY त्तद्धर्मस्वरूपत्वेऽपि तादृशभेदकूटावच्छिन्नप्रतियोगिताकभेदत्वस्य । नानाधर्मेषु कल्पनापेक्षया तद्विशिष्टस्यैकस्य भेदस्य लाघवेन कल्पयितुं । युक्तत्वादित्यभिप्रायः।
પ્રશ્ન : તાવદ્ધર્માન્યાખ્યત્વે એટલે તત્તધર્માવચ્છિન્નભિન્નભિન્નત્વ – આવું લક્ષણો કરવા કરતાં તત્તદ્ધર્મવન્દ્ર એટલું જ લક્ષણ કરો તો ?
ઉત્તર : જો તેમ કરીએ તો ઈતરભેદાનમાપકાનુમિતિમાં ભાગાસિદ્ધિ દોષ આવે. होष: होघेतमिन्नः तत्तद्धर्भवत्वात् । | હવે અહીં અવચ્છેદકાવચ્છેદન યાવદ્દોષ પક્ષ છે. તેમાં ઇતરભેદ સાધ્ય છે. | તાદ્ધર્મવન્વરૂપ હેતુ તો અમુકઅમુક પક્ષમાં રહેવાનો. યાવત્ પક્ષમાં તો ન રહે એટલે એ પક્ષતાવચ્છેદકાવચ્છેદન અનુમિતિમાં પક્ષતાવચ્છેદક સામાનાધિકરણ્યન હેતુનો અભાવ છે મળતાં ભાગાસિદ્ધિ દોષ આવે. તેને ન લાવવા માટે તત્તદ્ધર્મભિન્નભિન્નત્વ કહ્યું છે.
પ્રશ્ન : ભલે પણ આ તત્તધર્મ વિશેષણ એ વ્યભિચાર વારક તો ન બન્યું એટલે ft વૈયથ્યપત્તિ ઊભી જ રહી.
ઉત્તર : ઘટકીભૂત પદના વિના જો ચાલી શકતું હોય તો તે ઘટકીભૂત પદમાં છે
--
सामान्य निति
. (२२९)
-
--
---