________________
1 પ્રશ્ન : પર્વતાચઃ પર્વતો વદ્વિમાન ધૂમાત્ અહીં પર્વતભેદભાવ- વત્પર્વતત્વ=પર્વતત્વવત્ પર્વતત્વ દોષ બન્યો છે. પર્વતત્વવતપર્વતત્વ એટલે પર્વતત્વ જ આ કહેવાય તો આ એકમાત્ર દોષ સ્થળ પ્રસિદ્ધ નથી? . ( ઉત્તર ઃ ના, અહીં પણ પર્વતત્વવપર્વતત્વ, પર્વતત્વવ્યાખવપર્વતત્વ વગેરે છે. જ અનેકવિધ આશ્રયાસિદ્ધિ દોષ બની શકે છે. એટલે તેવું સ્થળ તો અપ્રસિદ્ધ જ રહે. અને છે. Hિ તેથી વિશિષ્ટપગ્રહવિરોધિત્વેન અહીં અનુગમ કરવો જ જોઈએ. (અનેકવિધદોષનો 1 T અનુગમ અન્યતમત્વેન રૂપેણ આવશ્યક બને જ છે.
गादाधरी : इदमुपलक्षणम् । यत्र परामर्शविरोधिनो व्यभिचारविरोधासिद्धयस्त्रयो दोषा न तु बाधप्रतिरोधौ पर्वतो वह्निमान् । हुदत्वादित्यादौ परामर्शविरोधित्वमेव सामान्यलक्षणम्, यत्र च बाधप्रतिरोधासिद्धयो दोषाः न तु व्यभिचारविरोधौ हुदो वह्निमान् धूमात् काञ्चनमयहूदो वह्निमान् धूमात् हृदः काञ्चनमयवह्निमान् धूमात् हृदो । वह्निमान् काञ्चनमयधूमादित्यादौ च तत्र विशिष्टपक्षे विशिष्टसाध्य| विशिष्टसाधनयोर्वैशिष्ट्यावगाहि यज् ज्ञानं तद्विरोधित्वमेव तथा । ___ एवं यत्र व्यभिचारासिद्धी एव दोषौ काञ्चनमयः पर्वतो धूमवान् । वढेरित्यादौ तत्र विशिष्टपक्षविषयकव्याप्तिविशिष्टसाधनग्रहविरोधित्वादिकं तथेत्यपि बोध्यम् । | ગદાધર ઉપલક્ષણથી બીજા પણ સ્થળે અનુગમ બતાવે છે. જે સ્થળે પરમાર્શવિરોધિ A વ્યભિચારવિરોધ અને સ્વરૂપાસિદ્ધિ એવા ૩ દોષ પડેલ છે તે સ્થળે પરામર્શવિરોધિત્વ , તે માત્ર હેત્વાભાસ લક્ષણ કરવું.
જ્યાં બાધ, સસ્મૃતિ. બે દોષ છે ત્યાં વિશિષ્ટપણે વિશિષ્ટસાધ્ય-વિશિષ્ટસાધન- ht ૧ વૈશિસ્ત્રાવગાણિજ્ઞાનવિરોધિત્વ લક્ષણ કરી લેવું.
જ્યાં વ્યભિચાર અને અસિદ્ધિ છે ત્યાં વિપક્ષવિષયક-વ્યાપ્તિવિષયક | એ સાધનગ્રહવિરોધિત્વ લક્ષણ કરી લેવું.
તે
જ સામાન્ય નિયુક્તિ ૦ (૨૨૮)