________________
दीधिति: : एकमात्रदोषस्थले च तत्त्वमेव हेत्वाभासत्वम् ।
અનેકદોષો પ્રતિબધ્યજ્ઞાન સ્થળે (અનેક પ્રકારના દોષો બાધ, અસિદ્ધિ વગેરે સંભવે) ત્યાં અનુગમનો ઉપાય આપણે જોયો. અને જ્યાં પ્રતિબધ્યજ્ઞાન ન મળે તેવા અનેક દોષાત્મક સ્થળે અગત્યા અનનુગતરૂપથી દોષ બને તે જોયું.
પણ એક જ પ્રકારનો જ્યાં દોષ હોય અને પ્રતિબધ્યજ્ઞાન પ્રસિદ્ધ હોય ત્યાં શું કરવું? તે બતાવે છે.
તેવું સ્થળ : મજ્ઞાનસત્વવાન્ પર્વતો વહ્વિમાન્ ધૂમાન્ અહીં માત્ર આશ્રયાસિદ્ધિ દોષ છે. પણ આ આશ્રયાસિદ્ધિાઁ વિષય તો પૂર્વોક્ત રીતે જુદા જુદા પડી જાય. મહાનસત્વાભાવન્પર્વતઃ, પર્વતે મહાનસત્વાભાવ ઈત્યાદિ હવે તે બધા વિશિષ્ટપક્ષગ્રહવિરોધિ છે એટલે વિ.પક્ષગ્રહવિરોધિત્વ એવ આશ્રયાસિદ્ધત્વ એવું દોષસામાન્યગત લક્ષણ કરવું જોઈએ. પણ એ વિવિધાકારકવાળા વિષયોથી ભિન્નથી ભિન્નત્યં લક્ષણ અહીં કરવાની જરૂર રહેતી નથી.
गादाधरी : एकविध एव यत्र दोषस्तद्विषयकज्ञानप्रतिबध्यज्ञानञ्च प्रसिद्धं तादृशस्थल इत्यर्थः । तेन ग्राह्याभावतद्व्याप्यभेदेन विशेषणविशेष्यभावभेदेन च सर्वत्र दोषाणां नानात्वसम्भवादेकमात्रदोषस्थलस्याप्रसिद्धत्वेऽपि पर्वतान्यः पर्वतो वह्निमान् धूमादित्यादावेकविधमात्रदोषस्थले ग्राह्याभावतद्व्याप्यरूपघटकादिभेदेन विभिन्नाश्रयासिद्ध्यादीनामनुगमकरूपाभावेनान्यतमत्वस्य लक्षणताया आवश्यकत्वेऽपि न क्षतिः । तत्त्वम् = तादृशत्वं निस्ताश्रयासिद्धित्वादिकमिति થાવત્ ।
દીદ્ધિતિમાં માત્રવોષસ્થત્તે કહ્યું છે. તેનો અર્થ વિધોષસ્થને ક૨વો કેમકે એકમાત્ર દોષ જ અપ્રસિદ્ધ છે. જ્યાં વત્ત્વભાવવહૃદ દોષ છે ત્યાં હૃદે વર્જ્યભાવાદિ પણ દોષ બને જ. એટલે એકમાત્ર દોષ શી રીતે મળે ? હા, તે એક (બાધ) વિધ દોષ સ્થળ જરૂર કહેવાય.
સામાન્ય નિરુક્તિ . (૨૨૦)